ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Here in minus 40 degree temperature people did voting

    અહીં -40 ડિગ્રીની કડકડતી ઠંડીમાં લોકોએ કર્યું મતદાન, સામે આવ્યા આ PHOTOS

    divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 06:23 PM IST

    સાઈબેરિયા આર્કટિકમાં પારો માઇનસ 40 ડિગ્રી છે. અહીં પ્રેસિડેન્ટ ઈલેક્શન માટે 5 દિવસ પહેલા જ વોટિંગ કરાયું
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: રશિયામાં પ્રેસિડેન્ટ ઈલેક્શન માટે રવિવારે વોટિંગ થવાનું છે. જો કે, કેટલાયે વિસ્તારોમાં 5 દિવસ પહેલાથી જ વોટિંગ શરુ થઇ ગયું છે. અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાંચ દિવસ પહેલા જ મત નાખવામાં આવ્યા હતા. જો કે અહીં સુધી હેલિકોપ્ટર્સ અને વોટિંગ ટીમને પહોચવામાં ઘણી જહેમત ઉઠાવવી પડે છે.

      ચૂંટણી માટે આ રીતે પહોચી ટીમ

      - રશિયામાં રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે પરંતુ બરફથી ઢકાયેલા સાઇબેરિયા આર્કટિકમાં તેનું કામ ફેબ્રુઆરીના અંતથી જ શરૂ થઇ ગયુ છે.
      - અહીંના નેનેત્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટમાં તેની માટે ગત રવિવારે મત નાખવામાં આવ્યા હતા. યામ્બ તો કોમ્યુનિટી લોકોએ તેમાં ભાગ લીધો હતો.

      - ક્રેમલિનની પોલિટિક્સથી દૂર નેનેત્સ પાટનગર મોસ્કોથી 1570 કિમી નોર્થઇસ્ટમાં આવેલુ છે. જ્યાંનું તાપમાન માઇનસ 40 ડિગ્રી સેલ્સિયલ સુધી ચાલ્યુ જાય છે.

      - દરેક રીતે બરફથી ઢકાયેલા આ વિસ્તારમાં ભલે કોઇ રસ્તો નથી પણ રાજકારણ અહીં પોતાનો રસ્તો શોધતું પહોચી ગયુ છે.
      - કેટલાક મહિલના પહેલા ઇલેક્શન કમિશનના ઓફિસરોએ અહીંની કોમ્યુનિટીઝના હેડ સાથે મુલાકાત કરી અને નક્કી કર્યુ કે આવતા બે અઠવાડિયામાં તમામ લોકો ક્યાં ભેગા થશે.
      - તે બાદ ઇલેક્શન માટે હેલિકોપ્ટર્સ દ્વારા અહીં બેન્ટલ બોક્સ પહોચાડવામાં આવ્યા અને લોકલ ઇલેક્ટોરલ કમીશનના ઓફિસરોની ટીમ પહોચી હતી.

      આગળની સ્લાઇડમાં જુઓ, સાઇબેરિયામાં વોટિંગની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Here in minus 40 degree temperature people did voting
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top