• Home
  • International News
  • Photo Feature
  • અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats

અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું, અતિ વિચિત્ર છે આ 3 રેસ્ટોરન્ટ

દુનિયામાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં તદ્દન વિચિત્ર અને ખરાબ રીતે જમવાનું પીરસવામાં આવે છે

divyabhaskar.com | Updated - May 09, 2018, 03:42 PM
અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats

ઇન્ટરનેશનલ ડેસ્ક: તાજેતરમાં જ જાપાનીઝ પીએમ શિન્ઝો આંબેના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન તેમના ડિનર વખતે શૂઝમાં ચોકલેટ પીરસવામાં આવી હતી. જેની સમગ્ર વિશ્વમાં નિંદા થઇ રહી છે, પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એવી પણ કેટલીક જગ્યાઓ છે જ્યાં તદ્દન વિચિત્ર અને ખરાબ રીતે જમવાનું પીરસવામાં આવે છે. કેટલીયે જગ્યાઓ પર આ ટ્રેડિશન છે તો કેટલીયે જગ્યાએ માત્ર યુનિક કરવાની ચાહતમાં આવું કરવામાં આવે છે. જેમ કે, ઇન્ડોનેશિયાના આ રેસ્ટોરાંને જ લઇ લો. અહીં થાળીની જગ્યાએ ટોયલેટ સીટમાં ભોજન પીરસવામાં આવે છે. ટોયલેટ સીટ પર પીરસવામાં આવે છે જમવાનું...


ઇન્ડોનેશિયામાં જામ્બન કેફેની થીમ શૌચાલય છે જ્યાં મહેમાનોને ભોજન શૌચાલય આકારની સીટની પ્લેટ્સમાં પીરસવામાં આવે છે. અહીં બેસવા માટે પણ શૌચાલયની સીટ જ છે. આ રેસ્ટોરાંની થીમની પાછળનું કારણ એ છે કે લોકોને અનોખા અનુભવ સાથે સ્વછતા માટે જાગૃત કરવાનો પણ છે.


આગળ જાણો, એક એવી રેસ્ટોરાં વિશે જ્યાં મહિલાના શરીર પર પીરસાય છે જમવાનું...

અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats

ટોયલેટ ફૂડની મજા લેતા કસ્ટમર્સ

 

અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats

જાપાનની એક હોટેલમાં તો મહિલાના શરીર પર પણ પીરસાય છે જમવાનું

 

અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats

તાઈવાનની એક રેસ્ટોરાંમાં દર્દી જેવો અનુભવ કરાવવા વેઇટ્રેસને પહેરાવાય છે નર્સનો પોશાક 

 

X
અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats
અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats
અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats
અહીં ટોયલેટની સીટ પર સજાવવામાં આવે છે જમવાનું | Here food is served on Toilet seats
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App