ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» અહીં કંપનીનો Boss જણાવે છે કે ક્યારે થવાનું છે પ્રેગ્નેન્ટ | Here Boss will decide when a woman can be pregnant

  અહીં કંપનીનો Boss જણાવે છે કે ક્યારે થવાનું છે પ્રેગ્નેન્ટ, મંજૂરી ના લે તો થઇ જાય છુટ્ટી

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 10:33 AM IST

  કંપનીએ 22 મહિલા કર્મચારીઓને ઈ-મેઈલ મોકલ્યા. તેમાં લગ્ન અને બાળકોને લઈને પ્લાન દર્શાવાયો હતો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈન્ટરનેશનલ ડેસ્ક: કોઈપણ મહિલા માટે મા બનવું એક સુખદ અનુભવ હોય છે. દુનિયાની દરેક મહિલા ગર્ભવતી થવા પર ગર્વ અનુભવે છે. પણ જાપાનમાં એક મહિલાને ગર્ભવતી થવા પર શરમમાં મુકાવવું પડ્યું છે. તેનું કારણ ચોંકાવનારું છે. હકીકતમાં, તે મહિલા પોતાનો ટર્ન આવતા પહેલા 'આઉટ ઓફ ટર્ન' પ્રેગ્નેન્ટ થઇ ગઈ છે. તેના કારણે તેણે તેના બોસની ફટકાર ખાવી પડી, સાથે જ રોજ ટોણા પણ સાંભળવા પડી રહ્યા છે. બોસે તેને ફટકાર લગાવતા કહ્યું કે તમે આટલા સ્વાર્થી કેવી રીતે થઇ શકો કે પ્રેગ્નેન્ટ થવા માટે કંપનીના નિયમો તોડી નાખ્યા? આ બાબતનો ખુલાસો મહિલાના પતિએ કર્યો છે. તેમણે જણાવ્યું,' મારી પત્ની ચાઈલ્ડ કેર સેન્ટર પર કામ કરે છે. હાલમાં જ તેણી પ્રેગ્નેન્ટ થઇ છે, પણ તેનું કારણે તેના બોસ તેને હેરાન પણ કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અહીં કંપનીનો Boss જણાવે છે કે ક્યારે થવાનું છે પ્રેગ્નેન્ટ | Here Boss will decide when a woman can be pregnant
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top