ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» 17 વર્ષ સુધી પૌત્રની સેવા કરતા રહ્યા દાદા | Grand father who took care of his grand children

  17 વર્ષ સુધી પૌત્રની સેવા કરતા રહ્યા દાદા અને પછી એક દિવસ...

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 05:08 PM IST

  એક માતાએ પતિના મોત બાદ પોતાના બીમાર દીકરાને છોડીને બીજા લગ્ન કરી લીધા
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: એક માતાએ પતિના મોત બાદ પોતાના બીમાર દીકરાને છોડીને બીજા લગ્ન કરી લીધા. પણ 80 વર્ષના દાદાએ પોતાના પૌત્રની સાર-સંભાળ લીધી. તે પણ એક-બે વર્ષ માટે નહીં, પણ 17 વર્ષ સુધી, જ્યાં સુધી બીમારીએ પૌત્રનો જીવ ન લઇ લીધો. આવી ઈમોશનલ છે કહાની...

   આ મામલો ઇન્ડોનેશિયાના વેસ્ટ જાવાનો છે. 80 વર્ષથી પણ વધુ ઉંમરના ટોટોન પાછલા વર્ષે માર્ચમાં ચર્ચામાં આવ્યા હતા, જયારે પોતાના બીમાર દીકરાની સેવા કરતી તસવીરો સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ હતી. તેમના પૌત્ર સયીફાનો જન્મ રેર બીમારીથી થયો હતો, જેના કારણે તેનું આખું શરીર વળી ગયું હતું. ના તે બોલી શકતો હતો, ના તો ચાલી - ફરી શકતો હતો. જયારે સયીફ માત્ર 5 મહિનાનો હતો, ત્યારે તેના પિતા ગુજરી ગયા અને પછી તેની માતાએ બીજા લગ્ન કરીને તેને એકલો છોડી દીધો. આવામાં, ટોટોન અને તેની પત્નીએ તેની જવાબદારી ઉપાડી લીધી. પણ પત્નીના અવસાન બાદ ટોટોનએ એકલા સયીફનું ધ્યાન રાખ્યું.

   જો કે 17 વર્ષ સુધી આ બીમારીથી લડ્યાં પછી સ્યિફાનું મૃત્યુ થયુ. આ ઘટના લોકોના મનને સ્પર્શી ગઈ, લોકોના મનમાં દાદા પ્રત્યે સહાનુભુતી અને સન્માનની લાગણી જન્મી. ખેતી કરીને કરતાં હતા ગુજરાન આમ તો ટોટોન રિટાયર્ડ સૈનિક હતા પણ એમને સરકાર તરફથી કદી કોઇ પેન્શન નહોતું મળતું. એ ખેતીથી થતી આવકથી જ ઘર ચલાવતા અને દવાનો ખર્ચ કાઢતા. જ્યાર બીમાર પૌત્ર સાથે એમના ફોટો મીડિયામાં આવ્યાં ત્યારે ઇન્ડોનેશિયાઈ સરકારે એમની મદદ માટે હાથ લંબાવ્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચુક્યું હતુ. હૉસ્પિટલમાં એડમિટ થયા પછી થોડાં જ દિવસોમાં એપ્રિલ 2016માં સ્યિફાએ દેહત્યાગ કર્યો. એની અંતિમયાત્રામાં દેશના ઘણાં સમ્માનનીય લોકો જોડાયા હતા. જો કે એ બધા કરતાં તો બીમાર પૌત્ર માટે વયસ્ક દાદાએ જે કર્યું એ ખરેખર કાબિલેદાદ છે.

   આગળ જુઓ, દાદા-પૌત્રના બીજા રસપ્રદ PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 17 વર્ષ સુધી પૌત્રની સેવા કરતા રહ્યા દાદા | Grand father who took care of his grand children
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top