ચોકલેટની દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ, પશુ-પક્ષીઓ અને નદી પણ Chocolateની

અહીં મુલાકાતીઓને પોતે જાણે ચોકલેટની દુનિયામાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 PM
Glimpse of the Biggest Chocolate Festival

ચોકલેટની દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ, પશુ-પક્ષીઓ અને નદી પણ Chocolateની.

ઇન્ટરનેશનલ ડેસ્ક: બેલ્જિયમના ડર્બુઇમાં ચાલી રહેલા ચોકલેટ સ્કલ્પ્ચર ફેસ્ટિવલમાં ચોકલેટમાંથી બનેલા સિંહ, વાનર, સમડી અને હાથી સહિતના પશુ-પક્ષીઓના સ્કલ્પ્ચર્સ જોઇને મુલાકાતીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. અહીં મુલાકાતીઓને પોતે જાણે ચોકલેટની દુનિયામાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે. આ સ્કલ્પ્ચર્સ દુનિયાભરના 20 આર્ટિસ્ટે તૈયાર કરેલા છે, જેમાંથી હાથીનું સ્કલ્પ્ચર તો 3 મીટર ઊંચું છે. આર્ટિસ્ટ્સે અહીં ચોકલેટમાંથી નદી, મગર, ઝીબ્રા પણ તૈયાર કર્યા છે.

Glimpse of the Biggest Chocolate Festival
Glimpse of the Biggest Chocolate Festival
Glimpse of the Biggest Chocolate Festival
Glimpse of the Biggest Chocolate Festival
Glimpse of the Biggest Chocolate Festival
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App