ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Gender u-turn in Oxford college Students approve gender neutral toilets

  અહી છોકરા-છોકરીઓ એક જ ટોયલેટનો કરશે ઉપયોગ, હવે લગાવશે આવું સાઈન બોર્ડ

  divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 05:31 PM IST

  જેન્ડર ગેપને ખતમ કરવા માટે તો મદદ મળશે જ સાથે સાથે LGBT કોમ્યુનિટી માટે પણ એક સારી પહેલ સાબિત થઈ થશે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   અજબગજબ ડેસ્કઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જેન્ડર ગેપને દૂર કરવા માટે અનોખી પહેલ કરી છે. અહીંયા સમરવિલે કોલેજમાં સ્ટુડન્ટ્સ પાસે વોટિંગ કરાવવામાં આવ્યું. ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે હવે કોલેજમાં મેલ અને ફીમેલ સ્ટુડન્ટ્સ એક જ ટોયલેટનો ઉપયોગ કરશે. નિર્ણય બાદ ટોયલેટની બહાર મેલ અને ફીમેલનું સાઈન બોર્ડ હટાવી લેવામાં આવશે. સ્ટુડન્ટ્સે ગત સેમેસ્ટરના નિર્ણયને બદલ્યો...

   સમરવિલે કોલેજના સ્ટુડન્ટ્સે ગત સેમેસ્ટર(નવેમ્બર)ના નિર્ણયને બદલ્યો છે. છેલ્લા સેમેસ્ટરમાં કહેવામાં આવ્યું હતું કે, મેલ-ફીમેલ સ્ટુડન્ટ્સ માટે એક જ ટોયલેટનો ઉપયોગ યોગ્ય નથી. તેનાથી છેડતીની ઘટનાઓ વધશે. પરંતુ, ફરીથી સિક્રેટ બેલેટ દ્વારા કોલેજમાં વોટિંગ કરાવવામાં આવ્યું. જેમાં 80 ટકા સ્ટુડન્ટ્સે Gender Neutral Toiletsના પક્ષમાં વોટ કર્યું.

   Gender Neutral Toilets નો શું છે અર્થ?

   Gender Neutral Toiletsનો અર્થ એ છે કે, કોલેજમાં છોકરો અને છોકરી માટે એક જ ટોયલેટ હશે. આ નિર્ણય બાદ ટોયલેટની આગળથી મેલ કે ફીમેલનું સાઈન બોર્ટ હટાવી દેવામાં આવશે. શૌચાલયોની આગળ Gender Neutral Toilets with Cubicles કે પછી Gender Neutral Toilets with Urinals લખવામાં આવશે. તેનાથી જેન્ડર ગેપને ખતમ કરવાને તો મદદ મળશે જ સાથે સાથે LGBT કોમ્યુનિટી માટે પણ એક સારી પહેલ સાબિત થઈ શકે છે. જોકે, અમુક સ્ટુડન્ટ્સે આ નિર્ણય બાદ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું હતું કે, આ નિર્ણયથી યૌન શોષણની ઘટનાઓ વધશે.

   સમરવિલે છે 12મી કોલેજ

   ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સમરવિલે 12મી એવી કોલેજ છે જ્યાં આવા ટોયલેટ બનશે. જેનાથી પહેલા વૈધમ, સેં હગ્સ અને સેન્ટ જોન્સમાં આવા ટોયલેટ બનેલા છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gender u-turn in Oxford college Students approve gender neutral toilets
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `