ચિલીમાં મળી આવેલું 6 ઇંચનું હાડપિંજર 'એલિયન' નથી, સામે આવી આ હકીકત

ચિલીના અટાકમા રણના નિર્જન કસબામાં એક દશકા પહેલા આ હાડપિંજર મળી આવ્યું હતું

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 03:00 PM
Found skeleton from Chile is not alien this is the truth
ઇન્ટરનેશનલ ડેસ્ક: ચિલીમાં મળી આવેલા રહસ્યમયી 6 ઈંચના હાડપિંજરને એલિયન બતાવવાના દાવાનું ખંડન કરતા વૈજ્ઞાનિકોએ આ વાત પર આવ્યા છે કે તે એક મહિલા ભ્રૂણનું હાડપિંજર છે, જેને હાડકાઓની દુર્લભ બીમારી હતી. ચિલીના અટાકમા રણના નિર્જન કસબામાં એક દશકા પહેલા આ હાડપિંજર મળી આવ્યું હતું, જેને અટા નામ આપવામાં આવ્યું હતું.

Found skeleton from Chile is not alien this is the truth

સ્પેનમાં એક સ્થાયી ઘર મળ્યા બાદ ખોપડી અને આંખોવાળા માત્ર 6 ઇંચના આ હાડપિંજરને લઈને ઇન્ટરનેટ પર અન્ય દુનિયાના જીવ બતાવવાના સમાચારોએ જોર પકડ્યું હતું, પણ સ્ટેનફોર્ડ યુનિવર્સીટી સ્કુલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, આ માનવ હાડપિંજર છે. 'જિનોમ રિસર્ચ'માં પ્રકાશિત અહેવાલ મુજબ, આ ગંભીર આનુવંશિક પીડાઓ સાથેનું એક માનવ હાડપિંજર છે.

Found skeleton from Chile is not alien this is the truth

શોધમાં ખબર પડી કે, આ ભ્રૂણ હાડકાઓના ગંભીર રોગોથી પીડિત હતું. આ આનુવંશિક પ્રક્રિયાને સમજવા માટે શોધકર્તાઓએ અટાની પાંસળીઓનો ડીએનએ ટેસ્ટનો એક નાનો નમૂનો કાઢ્યો અને તેને સમજવાનો પ્રયત્ન કર્યો. હાડપિંજર લગભગ 40 વર્ષ જૂનું હતું, તેના માટે તેનું ડીએનએ આધુનિક અને અપેક્ષા કરતા સારી સ્થિતિમાં હતું. તેની આનુવંશિક સંરચના માણસ જેવી જ છે.

Found skeleton from Chile is not alien this is the truth
Found skeleton from Chile is not alien this is the truth
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App