ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Food crisis in Venezuela not just hitting humans as shocking zoo photos reveal

    જંગલોના રાજાની હાડપિંજર દેખાતી તસવીરો જોઈ દ્રવી ઉઠશે તમારું દીલ

    divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 05:21 PM IST

    પ્રાણી સંગ્રાલયમાંથી લોકો પ્રાણીઓની ચોરી કરીને પેટનો ખાડો પૂરી રહ્યા છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: છેલ્લાં બે વર્ષથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં સ્થિતિ દિવસેને દિવસે બદતર બની રહી છે. માણસોની જેમ પ્રાણીઓની હાલત અહીં ખૂબ જ ખરાબ છે. પ્રાણી સંગ્રાલયમાંથી લોકો પ્રાણીઓની ચોરી કરીને પેટનો ખાડો પૂરી રહ્યા છે. વિશેષ સુરક્ષા હેળળ રહેલા વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ પૂરતો ખોરાક નહીં મળવાથી હાલતા-ચાલતા હાડપિંજર જેવી સ્થિતમાં જીવી રહ્યા છે.

      એક લિટર દૂધના ભાવ 80 હજાર
      વેનેઝુએલામાં ફુગાવો એટલો વધી ગયો છે કે લોકોને એક ટંક જમવા માટે લોકોએ લાખો રૂપિયા ચૂકવવા પડે છે. મોલ અને દૂકાનો ખાલીખમ થઈ ગઈ છે અને લોકો વસ્તુઓ માટે લૂંટફાટ કરી રહ્યા છે. અહીં એક લિટર દૂધ રૂપિયા 80 હજારમાં મળે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Food crisis in Venezuela not just hitting humans as shocking zoo photos reveal
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `