ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» ટ્રમ્પે બોર્ડર પર આવી ટાઈટ કરી સિક્યોરિટી | First photos of the national guard patrolling US MEXICO border

    અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓ સાવધાન! ટ્રમ્પે બોર્ડર પર આવી ટાઈટ કરી સિક્યોરિટી

    divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 04:11 PM IST

    સામે આવેલી આ પહેલી તસવીરો છે, જેમાં ઢગલાબંધ સૈનિકો બોર્ડર પર હથિયારોથી સજ્જ થઈને સુરક્ષા માટે તૈનાત દેખાઈ રહ્યા છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: દર વર્ષે દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો અમેરિકામાં ઘૂસવા માટે પ્રયત્ન કરતા પકડાય છે. બોર્ડર પર અવનવા પેંતરા કરીને ઘૂસપેઠ કરતા કેટલાક લોકો તો પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે અને છતાં લોકો રિસ્ક લઈને બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ગુજરાતીઓની અમેરિકા સહિતના દેશોમાં હાજરી જગજાહેર છે. ગેરકાયદેસર રીતે જતા લોકોમાં કેટલીયે વખત ગુજરાતીઓ પણ પકડાયા છે પણ હવે આ બાબતે અમેરિકા ચલાવી લેવાના મૂડમાં લાગતું નથી.

      અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ફોન પર મોકલેલી કડક ચેતવણી બાદ યુએસ-મેક્સિકોની બોર્ડર પર નેશનલ ગાર્ડ મેમ્બર્સે પેટ્રોલિંગ માટે સૈનિકોના ધાડેધાડા ઉતારી દીધા છે. આ પહેલી તસવીરો સામે આવી છે જેમાં ઢગલાબંધ સૈનિકો બોર્ડર પર હથિયારોથી સજ્જ થઈને સુરક્ષા માટે તૈનાત દેખાઈ રહ્યા છે.

      આગળ જુઓ, કેવી રીતે અમેરિકન સૈનિકો બોર્ડર પર હથિયારોથી સજ્જ થઈને કરી રહ્યા છે પેટ્રોલિંગ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટ્રમ્પે બોર્ડર પર આવી ટાઈટ કરી સિક્યોરિટી | First photos of the national guard patrolling US MEXICO border
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top