ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» પહેલા પ્રેમ પછી લગ્ન, પરંતુ 19 વર્ષ બાદ પતિને ખબર પડી પત્નની આ હકીકત | First love then marriage, but after 19 years husband came to know truth of wife

  પહેલા પ્રેમ પછી લગ્ન, પરંતુ 19 વર્ષ બાદ પતિને ખબર પડી પત્નની આ હકીકત

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 11:26 AM IST

  19 વર્ષે પતિને પત્નીની વાસ્તવિકતા ખબર પડી તો પગ તળેથી જમીન સરકી ગઈ
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ સુંદર મહિલાને જોઈને તેની તરફ આકર્ષિત થવું સામાન્ય વાત છે. કંઈક એવું જ 64 વર્ષના એક બેલ્ઝિયમના શખ્સ જેન સાથે થયું. જેને પહેલી નજરમાં જ એક ઈન્ડોનેશિયન મહિલા સાથે પ્રેમ થઈ ગયો, પછી તેની સાથે લગ્ન પણ કરી લીધા. પરંતુ 19 વર્ષ બાદ ખબર પડી કે તેની પત્ની એક સમયે પુરુષ હતી. જાણો શું છે સમગ્ર મામલો...

   જેને જણાવી સમગ્ર વાત

   - જેને એક ઈન્ટવ્યૂમાં ખુલાસો કર્યો કે, તેની પહેલી પત્નીના મોત બાદ તેણે મોનિકા નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેની મેરેજ લાઈફ ઘણી સારી રીતે પસાર થઈ રહી હતી.
   - જેને એમ પણ જણાવ્યું કે, બન્ને વચ્ચે બોન્ડિંગ પણ ઘણુ સારુ હતું. તેણે જણાવ્યું કે, જ્યારે પણ હું તેની સાથે બાળક વિશે વાત કરતો હતો તો તે એમ કહેતી કે બે બાળકો તો છે પછી શું જરૂર છે. ઉલ્લેખનીય છે કે, પહેલી પત્નીથી જેનને બે બાળકો હતો.
   - પરંતુ 19 વર્ષ બાદ જ્યારે જેનને તેની પત્નીની વાસ્તવિકતા ખબર પડી તો પગ તળેથી જમીન સરકી ગઈ.
   - તેણે જણાવ્યું કે, એક દિવસ મોનિકાના રિલેટિવ પાસેથી ખબર પડી તે તેની પત્નીનો જન્મ થયો ત્યારે તે બેબી બોય હતી. પરંતુ તેણે પોતાનું જેન્ડર ચેન્જ કરાવી લીધું હતું.

   હકીકત સામે આવ્યા બાદ જેનને લાગ્યો આઘાત

   - આ વાતની હકીકત જ્યારે તેણે પત્નીને પૂછી તો તેણે આખી વાત સમજાવી. જો કે, તેણે એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, મોનિકાએ તેનું જેન્ડર કેમ ચેન્જ કરાવ્યું હતું?
   - આ હકીકત સામે આવ્યા બાદ જેન તૂટી ગયો. જો કે, તેણે જણાવ્યું કે, મોનિકાએ જે મારા પરિવાર અને બાળકો માટે કર્યું છે, તેને ક્યારેય ભૂલી ના શકાય.
   - પરંતુ તે ઈચ્છે છે કે, મોનિકા તેની જિંદગીમાંથી દૂર જતી રહે. હાલ બન્ને એક છત નીચે રહે છે, પરંતુ રૂમ અલગ અલગ છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પહેલા પ્રેમ પછી લગ્ન, પરંતુ 19 વર્ષ બાદ પતિને ખબર પડી પત્નની આ હકીકત | First love then marriage, but after 19 years husband came to know truth of wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top