ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Vietnam opens first ever gold hotel | વિયેતનામના દા નાંગમાં ખુલી પ્રથમ ગોલ્ડ હોટલ

    સોને મઢેલી હોટલ, થાળી-ચમચીથી માંડીને બાથરૂમના કમોડ સુધી બધે સોનું જ સોનું!

    divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 12:44 PM IST

    ડાયનિંગ ટેબલથી માંડીને વાસણો તથા બહાર બનેલા સ્વિમિંગ પુલ સુધી લગભગ દરેક જગ્યાએ ગોલ્ડ
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ તમે કોઈ હોટલને બુક કરતી વખતે તેમાં શું ખાસ જોઈએ? સામાન્ય રીતે આપણે હોટલનો ભાવ, લોકેશન, હોટલની સુવિધા અને આરામદાયક સ્યુટ જોઈને હોટલ બુક કરાવીએ છીએ. આજે અમે તમને એવી હોટલ વિશે જણાવી રહ્યા છીએ જેની સર્વિસ અને તેના ડેકોરેશન વિશે જાણીને તમે ચોંકી જશો. આ હોટલ વિયેતનામના દા નાંગમાં ખુલ્લી મુકવામાં આવી છે.

      વિયેતનામના દા નાંગમાં આવેલી હોટલને ગોલ્ડ કોટેડ પ્રેસિડેન્શિયલ સ્યુટથી ડેકોરેટ કરવામાં આવી છે. ડાયનિંગ ટેબલથી માંડીને વોશબેસિંગ, વોશરૂમ, વાસણો ઉપરાંત બહાર બનેલા સ્વિમિંગ પુલ સુધી તમને લગભગ દરેક જગ્યાએ ગોલ્ડ જોવા મળશે. આ હોટલની 1980માં સ્થાપના કરવામાં આવી હતી અને વિયેતનામથી પહેલી ગોલ્ડ થીમ્ડ પર બનેલી હોટલ છે. હોટલની આ ડિઝાઇનને સોનાના પ્રતીક, નેચરલ વ્યુઝ અને અને ફેંગશુઇના ફિલસૂફીથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ગોલ્ડ પ્લેટેડ હોટલની વધુ તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Vietnam opens first ever gold hotel | વિયેતનામના દા નાંગમાં ખુલી પ્રથમ ગોલ્ડ હોટલ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top