ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Fictitious City Over Fighter Jets Factory due to such strange reason

  ફાઈટર જેટ્સની ફેક્ટરી ઉપર વસાવેલું નકલી શહેર, આવું વિચિત્ર હતું કારણ

  divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 02:13 PM IST

  ફાઈટર જેટ્સે યુદ્ધ દરમિયાન માત્ર જર્મની પર અંદાજે 6 લાખ 40 હજાર ટન બોમ્બ નાખ્યા હતા
  • +13 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ દુનિયાની સૌથી ખતરનાક જંગ એટલે કે સેકન્ડ વર્લ્ડ વોરના સમયથી વાત છે. બી-17 બોમ્બર્સનો પ્રોડક્શન કર્ચ તે સમયે અંદાજે 1 કરોડ 30 રૂપિયા હતો. હાલની ઈકોનોમી પ્રમાણે આ રૂપિયા 19થી 20 કરોડ રૂપિયા જેટલા છે. અમેરિકન આર્મીએ તે સમયે હજારોની સંખ્યામાં આ પ્લેન્સની ડિમાન્ડ કરી હતી. અમેરિકાએ જે બોઈન્ગ ફેક્ટરીમાં આ જેટ્સ બનતા હતા,ત તેને અમેરિકા દુશ્મનોના હુમલાથી સુરક્ષિત રાખવા માંગતુ હતું. એવામાં અમેરિકાએ આ ફેક્ટરીની છતની ઉપર જ આખેઆખું નકલી શહેર વસાવી દીધું. હોલિવૂડ ડિઝાઈનરે વસાવ્યું ટાઉન...

   - જાપાન અમેરિકા માટે સૌથી મોટો ખતરો હતું. તેના હવાઈ હુમલાથી આ ફેક્ટરીને બચાવવા માટે અમેરિકા કંઈ પણ કરવા માટે તૈયાર હતું.
   - અમેરિકાએ હોલિવૂડ સેટ ડિઝાઈનર જોન સ્ટીવર્ટ ડેટલાઈ સાથે વાતચીત કરી અને તેમને ફેક્ટરી પર એક નકલી શહેર વસાવવા માટે રાજી કર્યા.
   - ડિઝાઈનરે બોઈન્ગના પ્લાન્ટ નંબર 2ને દુશ્મનો સાથે છૂપાવવા માટે એ જ ટેક્નીકનો સહારો લીધો, જે તેઓ ફિલ્મોમાં લેતા હતા.
   - તેમણે દુશ્મનોને બેવકૂફ બનાવવા માટે પ્લાન્ટ ઉપર નકલી રસ્તા, સાઈટ વોક એરિયા, વૃક્ષો, ફેન્સિંગ અને મકાન સુદ્ધા સેટ કરી દીધું.
   - 1944માં આ સેટને તૈયાર કરવામાં આવ્યો હતો, જે અંદાજે એક વર્ષ સુધી એવોને એવો જ રહ્યો હતો. યુદ્ધ બાદ એક વર્ષ પછી તેને હટાવવામાં આવ્યો.

   ફેક્ટરીમાં તૈયાર થયા આટલા પ્લેન

   નાઝીઓ સામે યુદ્ધના સપોર્ટ કરવા માટે ફેક્ટરીમાં 30 હજાર પુરુષ અને મહિલાઓ દર મહિને 300 બોમ્બર્સ એટલે કે ફાઈટર જેટ્સ તૈયાર કરી રહ્યા હતા. બોઈન્ગ બી - 17 ફાઈટર જેટ્સે યુદ્ધ દરમિયાન માત્ર જર્મની પર અંદાજે 6 લાખ 40 હજાર ટન બોમ્બ નાખ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાએ 12,731 એરક્રાફ્ટ તૈયાર કર્યા હતા, જેમાંથી અંદાજે 50 સંપૂર્ણ રીતે તૈયાર નહોતા.

   તોડી પાડવામાં આવ્યો પ્લાન્ટ

   1960માં પ્લાન્ટ 2માં પ્રથમ બોઈન્ગ 737 એસેમ્બિલ્ડ કરવામાં આવ્યું, પરંતુ પાસે રહેલા થોમ્પસન સાઈટને બંધ કરી દેવામાં આવી, જ્યાં 737નું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું. 1980માં આ જગ્યા મશીન શોપની જેમ વપરાવા લાગી. ત્યારબાદ ધીમે-ધીમે આ સ્ટ્રક્ચર નબળું પડવા લાગ્યું અને આખરે 2010માં બોઈન્ગના આ પ્લાન્ડને પાડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ પ્લાન્ટની ઉપર વસાવવામાં આવેલા નકલી ટાઉનની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Fictitious City Over Fighter Jets Factory due to such strange reason
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top