ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Female passenger complains government regarding air hostess uniform

  'એર હોસ્ટેસના આંતરવસ્ત્રો દેખાય છે', મહિલાએ સરકારને લેખિતમાં કરી આ ફરિયાદ

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 11:44 AM IST

  'કુઆલા લમ્પુર એરપોર્ટ પર એક એર હોસ્ટેસ નીચે વાંકી વળી તો તેની અંડરગાર્મેન્ટ દેખાઈ ગઈ'
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ હવાઈ યાત્રા દરમિયાન ઘણી વાર ચોંકવાનારા કિસ્સા સામે આવે છે. આ વખતે પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો એર એશિયા સાથે જોડાયેલો છે. આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પેસેન્જરે એર હોસ્ટેસના ડ્રેસ પર વાંધો ઉઠાવ્યો છે. મહિલા પેસેન્જરને ડ્રેસથી એટલું ખોટું લાગ્યું કે તેણે મલેશિયન સરકારને પત્ર લખીને આ વાતની ફરિયાદ કરી દીધી છે.

   મહિલાએ પત્ર લખી સરકારને ફરિયાદ કરી

   - મહિલાએ સરકારને લખેલા તેના ફરિયાદ પત્રમાં કહ્યું છે કે, 'એર હોસ્ટેસનો યૂનિફોર્મ એવો છે કે, તેમના બ્રેસ્ટ અને અંડરગાર્મેન્ટ્સ સુદ્ધાં દેખાઈ જાય છે.'
   - ન્યુઝિલેન્ડમાં રહેતી ડો. જૂન રોબર્ટસના જણાવ્યા પ્રમાણે, એર હોસ્ટેસના આવા ડ્રેસિંગથી મલેશિયાનું અપમાન થઈ રહ્યું છે.
   - એક મલેશિયન સેનેટરને સંબોધિત પત્રમાં તેણે લખ્યું કે, મને આ છોકરીઓની હદથી વધારે શોર્ટ સ્કર્ટ જોઈને બહુ ખોટું લાગ્યું. મારી સિવાય અન્ય ઘણા લોકો હતા જેમને આ ગમતું નહોતું. કુઆલા લમ્પુર એરપોર્ટ પર એક એર હોસ્ટેસ નીચે વાંકી વળી તો તેની અંડરગાર્મેન્ટ દેખાઈ ગઈ. ચોંકાવનારું છે આ.

   મેલ સ્ટાફથી કોઈ વાંધો નથી

   - તેણે વધુમાં લખ્યું કે, જ્યારે અમે ફ્લાઈટમાં હતા તો એક એર હોસ્ટેસે તેના બ્લાઉઝનો ઉપરનો ભાગ ખોલીને રાખ્યો હતો, જેનાથી તેના બ્રેસ્ટનો એક ભાર દેખાઈ રહ્યો હતો. બાદમાં મારે તેને જેકેટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું. જોકે જૂનમાં મેલ સ્ટાફથી કોઈ વાંધો નથી. તેમણે લખ્યું કે,તે બધા સન્માનજનક ડ્રેસમાં હતા અને ઘણા પ્રોફેશનલ હતા.

   આ પહેલા પણ થઈ ચૂક્યો છે હોબાળો

   એર એશિયાએ તેના પર કોઈ નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે આ પ્રકારના એર હોસ્ટેસના ડ્રેસને લઈને વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ એર એશિયાની એર હોસ્ટેસના કપડાને લઈને હોબાળો થયો હતો.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Female passenger complains government regarding air hostess uniform
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `