ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Family was taking selfie and statue of horse got high in air

  પરિવાર સેલ્ફી લેતુ હતું ને સ્ટેચ્યુ ઘોડા સાથે હવામાં ઉડવા લાગ્યું? આ છે હકીકત

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 05:35 PM IST

  પહેલી નજરે તમને આ તસવીર જોઈને એમ લાગશે કે મૂર્તિ ઘોડા સાથે હવામાં ઉડવા લાગી છે, પરંતુ આ દ્રષ્ટિભ્રમ છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડન: પહેલી નજરે તમને આ તસવીર જોઈને એમ લાગશે કે મૂર્તિ ઘોડા સાથે હવામાં ઉડવા લાગી છે, પરંતુ આ દ્રષ્ટિભ્રમ છે.

   વાત જાણ એમ છે કે મારિસા બ્રેઈથવેટ નામની મહિલા તેના પરિવાર સાથે સ્કોટલેન્ડ દેશમાં આવેલા 'બેટલ ઓફ બેનકબર્ન મેમોરિયલ' ખાતે ફરવા ગઈ હતી. મારિસાએ મેમોરિયલમાં 'રોબર્ટ ધ બ્રુશ' સ્ટેચ્યુ પાસે એક સેલ્ફી લીધી હતી. ઘરે પરત ફર્યા બાદ મારિસા ફરી મોબાઈલમાં આ ફોટો નિહાળી રહી હતી ત્યારે તેને ખૂબ અચરચ થયું હતું.

   મારિસાને ફોટોમાં પહેલી નજરે એવું લાગ્યું હતું કે સ્ટેચ્યુ હવામાં ઉડી રહ્યું છે. બાદમાં સરખી રીતે ફરીથી જોતા એનો ભ્રમ તૂટ્યો હતો. સ્ટેચ્યુના ફાઉન્ડેશન પર બરફ જામી જતા આ ભ્રમ થયો હતો. બરફ અને પાછળના બેકગ્રાઉન્ડનો કલર મેચ થવાની આવી સ્થિતિ ઉભી થઈ હતી.

   મારિસાએ બાદમાં આ ફોટો સોશ્યિલ મીડિયામાં અપલોડ કરતાં લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. જોત જોતામાં આ ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો. જોકે કેટલાક ટિકાકારોએ એવો પણ દાવો કર્યો હતો કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Family was taking selfie and statue of horse got high in air
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `