ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Facebook selfie showing weapon of murder which helps convict killer

    યુવતીની હત્યા થઈ, હથિયાર આ સેલ્ફીમાં દેખાયું અને પકડાઈ ગયો હત્યારો

    divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 02:27 PM IST

    કેસ ફરી ખોલવામાં આવ્યો, તપાસ શરૂ કરવામાં આવી આખરે પૂછપરછમાં હત્યા કરનાર તૂટી ગઈ
    • એન્ટોઈને આ સેલ્ફી ફેસબુલ વોલ પર અપલોડ કરી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      એન્ટોઈને આ સેલ્ફી ફેસબુલ વોલ પર અપલોડ કરી

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ પોલીસ કોઈ પણ કેસનો ઉકેલ લાવી દે છે. પરંતુ એવું ઓછું બને છે કે ગુનેગાર જાતે જ પોતાની ગુનાખોરીનો પુરાવો આપી દે. કેનેડામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતીએ તેની ફ્રેન્ડની હત્યા કરી અને પછી એક સેલ્ફી પોસ્ટ કરી. આ સેલ્ફીમાં તેણે હત્યાનો પુરાવો આપી દીધો અને તે પણ હત્યાના બે વર્ષ બાદ.

      હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી

      - 18 વર્ષની બ્રિટની ગારગોલની બે વર્ષ પહેલા 25 માર્ચ, 2015ના રોજ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
      - હત્યારાએ તેની હત્યા કર્યા બાદ લાશને જંગલમાં ફેંકી દીધી હતી.
      - પોલીસ પાસે આ મામલે એકમાત્ર પુરાવો હતો લાશની નજીકમાં એક બેલ્ટ. પણ એ બેલ્ટ કોનો છે, તેની જાણ થઈ શકી નહોતી.
      - ત્યારબાદ બ્રિટનીની એક ફ્રેન્ડ ચેયેન રોઝ એન્ટોઈને એક સેલ્ફી ફેસબુલ વોલ પર અપલોડ કરી જેમાં તે બ્રિટની સાથે હતી.

      હત્યાના થોડા સમય પહેલા લીધી હતી સેલ્ફી

      - આ સેલ્ફી બ્રિટનીની હત્યાના થોડા સમય પહેલા જ લીધી હતી.
      - આ સેલ્ફીમાં એન્ટોઈને એ જ બેલ્ટ પહેર્યો હતો જે પોલીસને બ્રિટનીની લાશ પાસેથી મળ્યો હતો.
      - કેસ ફરી ખોલવામાં આવ્યો, તપાસ શરૂ કરવામાં આવી આખરે પૂછપરછમાં એન્ટોઈને તૂટી ગઈ.
      - હવે તેને બે વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી છે.

      આગળ જુઓ, હત્યા કરનારે સંભળાવી સમગ્ર ઘટના...

    • ગોળ વર્તુળમાં એન્ટોઈને પહેરેલો બેલ્ટ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગોળ વર્તુળમાં એન્ટોઈને પહેરેલો બેલ્ટ

    • બ્રિટનીની 25 માર્ચ, 2015ના રોજ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      બ્રિટનીની 25 માર્ચ, 2015ના રોજ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ પોલીસ કોઈ પણ કેસનો ઉકેલ લાવી દે છે. પરંતુ એવું ઓછું બને છે કે ગુનેગાર જાતે જ પોતાની ગુનાખોરીનો પુરાવો આપી દે. કેનેડામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતીએ તેની ફ્રેન્ડની હત્યા કરી અને પછી એક સેલ્ફી પોસ્ટ કરી. આ સેલ્ફીમાં તેણે હત્યાનો પુરાવો આપી દીધો અને તે પણ હત્યાના બે વર્ષ બાદ.

      હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી

      - 18 વર્ષની બ્રિટની ગારગોલની બે વર્ષ પહેલા 25 માર્ચ, 2015ના રોજ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
      - હત્યારાએ તેની હત્યા કર્યા બાદ લાશને જંગલમાં ફેંકી દીધી હતી.
      - પોલીસ પાસે આ મામલે એકમાત્ર પુરાવો હતો લાશની નજીકમાં એક બેલ્ટ. પણ એ બેલ્ટ કોનો છે, તેની જાણ થઈ શકી નહોતી.
      - ત્યારબાદ બ્રિટનીની એક ફ્રેન્ડ ચેયેન રોઝ એન્ટોઈને એક સેલ્ફી ફેસબુલ વોલ પર અપલોડ કરી જેમાં તે બ્રિટની સાથે હતી.

      હત્યાના થોડા સમય પહેલા લીધી હતી સેલ્ફી

      - આ સેલ્ફી બ્રિટનીની હત્યાના થોડા સમય પહેલા જ લીધી હતી.
      - આ સેલ્ફીમાં એન્ટોઈને એ જ બેલ્ટ પહેર્યો હતો જે પોલીસને બ્રિટનીની લાશ પાસેથી મળ્યો હતો.
      - કેસ ફરી ખોલવામાં આવ્યો, તપાસ શરૂ કરવામાં આવી આખરે પૂછપરછમાં એન્ટોઈને તૂટી ગઈ.
      - હવે તેને બે વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી છે.

      આગળ જુઓ, હત્યા કરનારે સંભળાવી સમગ્ર ઘટના...

    • હત્યાના બે વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી છે.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      હત્યાના બે વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી છે.

    • પોલીસ પાસે આ કેસમાં આ બન્ને યુવતીઓની એક અન્ય ફ્રેન્ડનું નિવેદન પણ છે
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસ પાસે આ કેસમાં આ બન્ને યુવતીઓની એક અન્ય ફ્રેન્ડનું નિવેદન પણ છે

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ પોલીસ કોઈ પણ કેસનો ઉકેલ લાવી દે છે. પરંતુ એવું ઓછું બને છે કે ગુનેગાર જાતે જ પોતાની ગુનાખોરીનો પુરાવો આપી દે. કેનેડામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતીએ તેની ફ્રેન્ડની હત્યા કરી અને પછી એક સેલ્ફી પોસ્ટ કરી. આ સેલ્ફીમાં તેણે હત્યાનો પુરાવો આપી દીધો અને તે પણ હત્યાના બે વર્ષ બાદ.

      હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી

      - 18 વર્ષની બ્રિટની ગારગોલની બે વર્ષ પહેલા 25 માર્ચ, 2015ના રોજ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
      - હત્યારાએ તેની હત્યા કર્યા બાદ લાશને જંગલમાં ફેંકી દીધી હતી.
      - પોલીસ પાસે આ મામલે એકમાત્ર પુરાવો હતો લાશની નજીકમાં એક બેલ્ટ. પણ એ બેલ્ટ કોનો છે, તેની જાણ થઈ શકી નહોતી.
      - ત્યારબાદ બ્રિટનીની એક ફ્રેન્ડ ચેયેન રોઝ એન્ટોઈને એક સેલ્ફી ફેસબુલ વોલ પર અપલોડ કરી જેમાં તે બ્રિટની સાથે હતી.

      હત્યાના થોડા સમય પહેલા લીધી હતી સેલ્ફી

      - આ સેલ્ફી બ્રિટનીની હત્યાના થોડા સમય પહેલા જ લીધી હતી.
      - આ સેલ્ફીમાં એન્ટોઈને એ જ બેલ્ટ પહેર્યો હતો જે પોલીસને બ્રિટનીની લાશ પાસેથી મળ્યો હતો.
      - કેસ ફરી ખોલવામાં આવ્યો, તપાસ શરૂ કરવામાં આવી આખરે પૂછપરછમાં એન્ટોઈને તૂટી ગઈ.
      - હવે તેને બે વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી છે.

      આગળ જુઓ, હત્યા કરનારે સંભળાવી સમગ્ર ઘટના...

    • કોર્ટે એન્ટોઈનેને સાત વર્ષની સજા સંભળાવી છે
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોર્ટે એન્ટોઈનેને સાત વર્ષની સજા સંભળાવી છે

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ પોલીસ કોઈ પણ કેસનો ઉકેલ લાવી દે છે. પરંતુ એવું ઓછું બને છે કે ગુનેગાર જાતે જ પોતાની ગુનાખોરીનો પુરાવો આપી દે. કેનેડામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતીએ તેની ફ્રેન્ડની હત્યા કરી અને પછી એક સેલ્ફી પોસ્ટ કરી. આ સેલ્ફીમાં તેણે હત્યાનો પુરાવો આપી દીધો અને તે પણ હત્યાના બે વર્ષ બાદ.

      હત્યા કરી લાશ જંગલમાં ફેંકી દીધી

      - 18 વર્ષની બ્રિટની ગારગોલની બે વર્ષ પહેલા 25 માર્ચ, 2015ના રોજ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
      - હત્યારાએ તેની હત્યા કર્યા બાદ લાશને જંગલમાં ફેંકી દીધી હતી.
      - પોલીસ પાસે આ મામલે એકમાત્ર પુરાવો હતો લાશની નજીકમાં એક બેલ્ટ. પણ એ બેલ્ટ કોનો છે, તેની જાણ થઈ શકી નહોતી.
      - ત્યારબાદ બ્રિટનીની એક ફ્રેન્ડ ચેયેન રોઝ એન્ટોઈને એક સેલ્ફી ફેસબુલ વોલ પર અપલોડ કરી જેમાં તે બ્રિટની સાથે હતી.

      હત્યાના થોડા સમય પહેલા લીધી હતી સેલ્ફી

      - આ સેલ્ફી બ્રિટનીની હત્યાના થોડા સમય પહેલા જ લીધી હતી.
      - આ સેલ્ફીમાં એન્ટોઈને એ જ બેલ્ટ પહેર્યો હતો જે પોલીસને બ્રિટનીની લાશ પાસેથી મળ્યો હતો.
      - કેસ ફરી ખોલવામાં આવ્યો, તપાસ શરૂ કરવામાં આવી આખરે પૂછપરછમાં એન્ટોઈને તૂટી ગઈ.
      - હવે તેને બે વર્ષ બાદ સજા સંભળાવવામાં આવી છે.

      આગળ જુઓ, હત્યા કરનારે સંભળાવી સમગ્ર ઘટના...

    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Facebook selfie showing weapon of murder which helps convict killer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `