Home » International News » Photo Feature » england prince invited two ex girlfriends on his marriage

આ કારણે રાજકુમારે પોતાના લગ્નમાં પોતાની 2 એક્સ ગર્લફ્રેન્ડને આપ્યું આમંત્રણ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 04:53 PM

સામાન્ય રીતે આમ કરવાથી દુલ્હન નારાજ થઈ જાય છે, પરંતુ રાજકુમારને પૂરો વિશ્વાસ છે

  • england prince invited two ex girlfriends on his marriage
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈંગ્લેન્ડના પ્રિન્સ હેરીએ પોતાના લગ્નમાં આવવા માટે બે પૂર્વ ગર્લફ્રેન્ડને પણ આમંત્રણ આપ્યું છે. 19 મેના રોજ હેરી મેગન માર્કલ સાથે લગ્ન કરવાનો છે. તેમના વેડિંગ ગેસ્ટની યાદીમાં પૂર્વ ગર્લફ્રેન્ડ ક્રેસિડા બોનસ અને ચેલ્સી ડેવીનું નામ પણ છે.

    મીડિયા અહેવાલો પ્રમાણે, સામાન્ય રીતે આમ કરવાથી દુલ્હન નારાજ થઈ જાય છે, પરંતુ મેગન માર્કલે પૂરી રીતે કોન્ફિડેન્ટ છે. હેરીએ એક સગાએ કહ્યું કે, હેરી ચેલ્સી અને ક્રેસિડા સાથે લાંબા સમય સુધી રહ્યો હતો અને બન્ને વચ્ચે બાદમાં સારો મિત્રતાનો સંબંધ યથાવત રહ્યો. એટલા માટે તેમણે બન્નેને બોલાવવાનો નિર્ણય કર્યો છે.

    જો કે, મેગનના પૂર્વ પતિ ટ્રેવર એન્જેલસન ગેસ્ટની યાદીમાં નથી. ચેલ્સી અને ક્રેસિડા જ્યાં તેના જૂના સંબંધોને ભુલાવવાનો પ્રયાસ નથી કરતી, ત્યાં એન્જેલસન ટીવી શોમાં પોતાના છૂટાછેડા વિશે ખુલીને વાત કરતી દેખાય છે. મેગનનો પોતાના પૂર્વ પતિ સાથે 2013માં છૂટાછેડા થયા હતા. બન્નેના લગ્ન 2 વર્ષ સુધી જ રહ્યા હતા.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • england prince invited two ex girlfriends on his marriage
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • england prince invited two ex girlfriends on his marriage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • england prince invited two ex girlfriends on his marriage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • england prince invited two ex girlfriends on his marriage
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ