ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Emotional scene between two lioness and a woman in Zoo

    મહિલા અને સિંહણો વચ્ચે જોવા મળ્યો સગી મા જેવો પ્રેમ, સર્જાયું આંસુ લાવી દેતું દ્રશ્ય

    divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 06:54 PM IST

    7 વર્ષ બાદ જયારે આ મહિલા ઝૂમાં આ બંને સિંહણોને મળવા ગઈ તો સગી મા અને તેના બાળકો મળતા હોય તેવું પ્રેમાળ દ્રશ્ય સર્જાયું
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: વિદેશની એક મહિલા અને સિંહણો વચ્ચે વર્ષો પછી થયેલા મિલનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

      આ વીડિયો ન્યુઝીલેન્ડનો હોવાનો દાવો છે. બંને સિંહણોને આ મહિલાએ બાળપણથી ઉછેરી હતી પણ સરકારના આદેશ મુજબ તેમને ઝૂમાં મુકવાની ફરજ પડી. 7 વર્ષ બાદ જયારે આ મહિલા ઝૂમાં આ બંને સિંહણોને મળવા ગઈ તો સગી મા અને તેના બાળકો મળતા હોય તેવું પ્રેમાળ દ્રશ્ય સર્જાયું.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Emotional scene between two lioness and a woman in Zoo
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `