Home » International News » Photo Feature » Dubai to introduce worlds costliest baby bed set

હીરા અને 24 કેરેટ સોનાથી બન્યું છે દુનિયાનું સૌથી મોંઘુ પારણું, કિંમત છે આટલી

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 10:26 AM

દુબઈમાં દુનિયાનું સૌથી મોંઘુ પારણું લોન્ચ થવા જઈ રહ્યું છે

  • Dubai to introduce worlds costliest baby bed set
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લુલુ કંપનીના આ પારણાંમાં હીરા, 24 કેરેટ ગોલ્ડ અને સ્વરોસ્કી ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા છે

    દુબઇ: દુબઈમાં દુનિયાનું સૌથી મોંઘુ પારણું લોન્ચ થવા જઈ રહ્યું છે. લુલુ કંપનીના આ પારણાંમાં હીરા, 24 કેરેટ સોનુ અને સ્વરોસ્કી ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા છે. તેની કિંમત અંદાજે 40 લાખ રૂપિયા જેટલી છે.

    આ રકમ બુર્જ ખલિફામાં બે બેડરૂમના ફ્લેટના આખા વર્ષના ભાડા બરાબર છે. આ પારણાંને ઇન્ડેક્સ ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશનમાં રજુ કરવામાં આવશે.

  • Dubai to introduce worlds costliest baby bed set

    આ રકમ બુર્જ ખલિફામાં બે બેડરૂમના ફ્લેટના આખા વર્ષના ભાડા બરાબર છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ