ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Dubai couple dance video went viral and prince office gave this order

    સાઉદીમાં રસ્તા પર ડાન્સ કરતુ દેખાયું કપલ, પ્રિન્સની ઓફિસે આપ્યો આ કડક ઓર્ડર

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 07:11 PM IST

    રસ્તા પર કપલ ડાન્સનો આ વીડિયો અસીર પ્રોવિન્સના આભા સિટીમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: સાઉદી અરબ તેના કડક કાયદાઓ માટે જાણીતું છે.ત્યાં જ રસ્તા વચ્ચે એક કપલના ડાન્સનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો છે. આ વીડિયોમાં એક મહિલા અને પુરુષ ફૂટપાથ પર ડાન્સ કરતા નજરે પડે છે. આમને જોવા માટે આસપાસના લોકોની મોટી સંખ્યામાં ભીડ જમા થાય છે અને તેમાંથી કોઈએ ફોન દ્વારા આ વીડિયો બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થઇ ગયો છે. સાઉદી ઓથોરિટીએ આ કપલને અરેસ્ટ કરવા માટેનો ઓર્ડર આપી દીધો છે. ડાન્સને લઈને છેડાઈ આ ચર્ચા...

      - રસ્તા પર કપલ ડાન્સનો આ વીડિયો અસીર પ્રોવિન્સના આભા સિટીમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયોના સામે આવ્યા બાદ અહીંના ગવર્નર પ્રિન્સ ફૈઝલ બિન ખાલિદે તપાસ માટેના ઓર્ડર આપી દીધા છે.
      - આ મામલે હેડ ઓફ પ્રિન્સ સાદ અલ થાબેતએ સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું હતું કે ઓથોરિટી કપલને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરે
      - પ્રિન્સની ઓફિસનું કહેવું છે કે આ કપલનો વર્તાવ ઇસ્લામિક શિષ્ટતા, પરંપરા અને રીત-રિવાજોથી તદ્દન અલગ છે અને તેને સહન કરી લેવાશે નહીં

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Dubai couple dance video went viral and prince office gave this order
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `