ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Displace families living at garbage dump site for food and shelter

  અહીં કચરામાંથી ખાવા મજબૂર છે લોકો, ગંદકીમાં આવી થઇ ગઈ LIFE

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 12:29 PM IST

  રૂઝેઇક અને તેના પરિવારને યુદ્ધ દરમિયાન સાઉદીના હવાઈ હુમલાના કારણે તેના શહેર અને ઘરને છોડવું પડ્યું છે
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્ક: યમનમાં પાછલા કેટલાયે વર્ષોથી ચાલતા યુદ્ધએ લોકોનું જીવન બરબાદ કરી નાખ્યું છે અને લોકોને ભૂખમરાની સ્થિતિમાં લાવી દીધા છે. ત્યાં જ, અહીં એવા પણ કેટલાયે લોકો છે જે કચરામાંથી ખાવા માટે મજબૂર છે. આવો જ એક પરિવાર છે રૂઝેઇકનો. 18 સભ્યો ધરાવતા આ પરિવારના લોકોને કચરાના મેદાનમાં આશરો લેવો પડ્યો છે અને લોકોનું ગુજરાન કચરમાં ફેંકાતા ખાવા-પીવાના સામાન સાથે ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, યુ.એન.ના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધએ 18 લાખથી વધુ લોકોને કુપોષણનો શિકાર બનાવી દીધા છે.

   - નોર્થ-વેસ્ટ યમનમાં રહેતા રૂઝેઇક અને તેના પરિવારને યુદ્ધ દરમિયાન સાઉદીના હવાઈ હુમલાના કારણે તેના શહેર અને ઘરને છોડવું પડ્યું હતું
   - તેમણે તેમના પરિવાર અને સામાન સાથે રેડ સી હોદેઈદાહ પોર્ટ પાસે તેમના એક પરિવાર સાથે શરણ લીધી હતી, પણ રૂપિયા ન હોવાના કારણે એમને આ જગ્યા છોડવી પડી હતી
   - આ પછી તેમને અને તેમના પરિવારને હાઉતી વિદ્રોહીઓના કંટ્રોલવાળા વિસ્તારમાં હાજર એક કચરાના મેદાનમાં શરણ લેવી પડી હતી , જ્યાં મોટી સંખ્યામાં બેઘર થયેલા લોકો રહે છે
   - તબિયતની ચિંતા કર્યા વિના કચરાનું આ મેદાન કેટલાયે લોકો માટે ખાવા-પીવાનું માધ્યમ બની ચૂક્યું છે. આ સાથે જ કેટલાક લોકો માટે તે આવકની તક પણ આપી રહ્યું છે
   - 11 વર્ષના અયૂબ મોહંમદ રૂઝેઇકએ બતાવ્યું કે,'અમે કચરામાં ફેંકેલું ખાવા-પીવાનું ખાઈને જીવીએ છીએ. જેમાંથી અમને માછલી, માંસ, બટેટા, ડુંગળી અને અનાજ ભેગું કરીને અમારો ખોરાક બનાવીએ છીએ.'

   કચરામાંથી મળે છે આ કિંમત
   - કચરાના મેદાનમાં પ્લાસ્ટિકની બોટલ ખરીદતા વેપારીઓએ જણાવ્યું કે તેઓ આવી 1 કિલો બોટલ્સ માટે 7 રૂપિયા સુધી આપતા હતા, પણ હવે માત્ર 10 રિયાલ (0.019 પૈસા) જ આપે છે

   20 લાખ લોકો થયા બેઘર
   - યુ.એન.ના આંકડાઓ મુજબ, અહીં યુદ્ધના લીધે 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે. ત્યાં જ યુદ્ધના કારણે 10 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કારણે અહીં અર્થતંત્ર પડી ગયું છે અને આ દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

   આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ અહીંના લોકોનો હાલ તસવીરોમાં...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Displace families living at garbage dump site for food and shelter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `