1

Divya Bhaskar

Home » International News » Photo Feature » ડિવોર્સના 50 વર્ષ બાદ ફરી બનશે એકબીજાના પ્રેમી | Couple to remarry after 50 years of divorce

ડિવોર્સના 50 વર્ષ બાદ ફરી બનશે એકબીજાના પ્રેમી, પૌત્ર કરાવશે લગ્ન

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:53 PM IST

ડિવોર્સ બાદ બન્નેએ બીજા લગ્ન પણ કર્યા હતા, બન્ને હતા પાંચ બાળકોના માતાપિતા

  • ડિવોર્સના 50 વર્ષ બાદ ફરી બનશે એકબીજાના પ્રેમી | Couple to remarry after 50 years of divorce
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના કેંચુકીમાં રહેતા 83 વર્ષીય હોલેન્ડ અને 78 વર્ષીય બાન્નસની કહાણી શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ડિવોર્સના 50 વર્ષ બાદ આ કપલ ફરીથી લગ્ન કરવા જઈ રહ્યું છે. બન્ને 1955માં લગ્ન અને પાંચ બાળકોના માતાપિતા બન્યા હતા. અણબનાવના કારણે 12 વર્ષ બાદ અલગ થઈ ગયા.

    ડિવોર્સ બાદ બન્નેએ બીજા લગ્ન પણ કર્યું, પરંતુ સંયોગથી બન્નેના જીવનસાથી 2015માં આ દુનિયાને છોડીને જતા રહ્યા. એક પારિવારિક સમારોહમાં જ્યારે બન્નેની એેકબીજા સાથે મુલાકાત થઈ તો બન્ને વચ્ચે નવા સંબંધોએ જન્મ લીધો. આખરે બન્નેએ નક્કી કર્યું કે, જિંદગી એકબીજાની સાથે પસાર કરવી છે. મિસ્ટર હોલેન્ડનું કહેવું છે કે, આ વખતે તે તેમની પત્ની પર ઘર-પરિવારની બધી જવાબદારી નહી નાખે અને તેનું ધ્યાન રાખશે. 14 એપ્રિલના રોજ તેમનો પૌત્ર તેમના લગ્ન કરાવશે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • ડિવોર્સના 50 વર્ષ બાદ ફરી બનશે એકબીજાના પ્રેમી | Couple to remarry after 50 years of divorce
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડિવોર્સના 50 વર્ષ બાદ ફરી બનશે એકબીજાના પ્રેમી | Couple to remarry after 50 years of divorce

More From International News

Trending