ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Couple does wedding photo shoot after 60 years of marriage

  બ્રાઝિલિયન કપલે લગ્નના 61 વર્ષ બાદ કરાવ્યું Wedding ફોટોશૂટ, આવો સુંદર હતો નજારો

  divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 03:00 PM IST

  વીતેલા સમયની યાદો તાજી કરવા અનોખું સેલિબ્રેશન, સમયની સાથે બન્નેનો પ્રેમ વધુ ગાઢ બન્યો
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   સાઓ પાઉલો: જો જિંદગીની સફર પોતાના પ્રિય પાત્ર સાથે વીતે તો જિંદગી ગુલઝાર થઇ જાય છે. દરેક દિવસ જશ્ન સાથે વીતે છે. ડોના રોસા અને સિયૂ રુસોની જિંદગી પણ છેલ્લા 61 વર્ષથી આ રીતે જ વીતી રહી છે. તાજેતરમાં તેમણે તેનું સેલિબ્રેશન અનોખી રીતે કર્યું, વૅડિંગ ફોટોશૂટ કરાવીને. લગ્નના 50 વર્ષ પૂરા થયા ત્યારે આ કપલ ફોટોશૂટ કરાવી શક્યું નહોતું. બન્ને તે સોનેરી પળોને યાદ કરતા ત્યારે તેમના સંતાનો, પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ પણ ઇચ્છતા હતા કે કાશ તેઓ તસવીરો દ્વારા તે સમયને જોઇ શકતા હોત. તેથી તેમણે ફોટોશૂટ કરાવીને યાદો ફરી તાજી કરી.

   બસ એકબીજા માટે જ બન્યા છે ડોના, સિયૂ
   તેમનું ફોટોશૂટ કરનારા ફોટોગ્રાફરે જણાવ્યું કે ડોના અને સિયૂના લગ્ન 1957માં થયા હતા. તેમની તસવીરો જોઇને એવું લાગે કે 61 વર્ષમાં તેમના પ્રેમમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું તેમનો પ્રેમ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો છે. ફોટોશૂટ દરમિયાન બન્ને એકબીજાને જોતા હતા ત્યારે એવું લાગતું કે તેઓ જાણે એકબીજા માટે જ બન્યા છે. સમયની સાથે તેમનો પ્રેમ ઘણો પરિપક્વ થયો છે, જે તેમના માટે જ નહીં પણ તેમના પરિવાર માટે પણ ખાસ છે.

   આ કપલના 9 સંતાનો, 16 પૌત્ર-પૌત્રી અને 4 પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. ડોનાએ જણાવ્યું કે 61 વર્ષ અગાઉ જ્યારે હું દુલ્હન બની હતી તે દિવસ મને આજે પણ યાદ છે. ત્યારે મારા દાદાએ ઘરના ગાર્ડનમાં ફૂલોથી વેન્યૂ તૈયાર કર્યું હતું અને મારા કાકીએ વૅડિંગ કેક બનાવી હતી. મારો વૅડિંગ ડ્રેસ મારા દાદીએ તૈયાર કર્યો હતો. તે વખતે અમારી પાસે એટલા પૈસા પણ નહોતા કે વૅડિંગ ફોટોગ્રાફરને બોલાવી શકીએ. તેથી ફોટોશૂટ વિના જ લગ્ન થયા હતા. વૅડિંગ ફોટોશૂટ કરાવવાનું સપનું છેક હવે સાકાર થયું. અગાઉ 2016માં ચીનના સોગ કિંગલિન અને સોંગ લિશીએ લગ્નના 80 વર્ષ બાદ વૅડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Couple does wedding photo shoot after 60 years of marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `