પ્લેનના ટોયલેટમાં કપલ કામક્રીડા કરતું ઝડપાયુ, એકબીજાને આ પહેલા જાણતા પણ નહોતા!

બંને મુસાફરોની ઉંમર 20ની આસપાસ જ છે અને બોઇંગ 747માં ચડતા પહેલા ક્યારેય મળ્યા પણ ન હોવાનું જાણવા મળે છે

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 12:25 PM
Couple caught in Virgin Atlantic plane Mile High Club love

પ્લેનના ટોયલેટમાં કપલ કામક્રીડા કરતું ઝડપાયુ, એકબીજાને આ પહેલા જાણતા પણ નહોતા!.

ઇન્ટરનેશનલ ડેસ્ક: હવામાં પ્રેમ! બે અજાણ્યા લોકો વર્જિન એટલાન્ટિક ફ્લાઈટમાં પહેલીવાર મળ્યા ને થોડા સમય બાદ વિમાનમાં સવાર અન્ય એક મુસાફરે બંનેને પ્લેનના ટોયલેટમાં કામક્રીડા કરતા ઝડપી પાડ્યા હતા.

આ અંગે મળતી વધુ માહિતી મુજબ બંને મુસાફરોની ઉંમર 20ની આસપાસ જ છે અને બોઇંગ 747માં ચડતા પહેલા ક્યારેય મળ્યા પણ ન હોવાનું જાણવા મળે છે. આ બંને ગેટવિકથી પ્લેનમાં બોર્ડ થયા હતા અને મેક્સિકો તરફ મુસાફરી કરી રહ્યાં હતા.

બંને વચ્ચે વિમાનમાં જ એવી પહેલી નજર મળી કે જેને જોઈને અન્ય ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો પણ અવાક થઇ ગયા હતા, એવું ધ સનએ રિપોર્ટમાં જણાવ્યું હતું.

(All Photo Courtesey: THE SUN)

Couple caught in Virgin Atlantic plane Mile High Club love
Couple caught in Virgin Atlantic plane Mile High Club love
Couple caught in Virgin Atlantic plane Mile High Club love
Couple caught in Virgin Atlantic plane Mile High Club love
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App