Divya Bhaskar

Home » International News » Photo Feature » Claim by a channel that putin takes bath in antlers blood

સમાગમ શક્તિ વધારવા માટે હરણના લોહીથી ન્હાય છે પુતિન, ચેનલનો હતો દાવો

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 04:24 PM

સાઈબેરિયામાં જોવા મળતા આ 12 સિંગડાવાળાના સિંગડામાંથી નીકળતા લોહીને સમાગમ શક્તિ વધારતી દવા માનવામાં આવે છે

  • Claim by a channel that putin takes bath in antlers blood
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: રશિયાના પ્રેસિડેન્ટ પુતિન 65 વર્ષની ઉંમરમાં પણ પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. જેને લઈને એક વખત એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી’એ એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. ચેનલે દાવો કર્યો હતો કે પુતિન સેક્સ પાવર વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે આવો પણ દાવો કર્યો છે કે 2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. શીંગળામાંથી નીકળતા લોહીથી ન્હાવા પર વધી શકે છે સેક્સ પાવર...

    સાઈબેરિયામાં જોવા મળતા આ 12 સિંગડાવાળાના સિંગડામાંથી નીકળતા લોહીને સેક્સ પાવર વધારતી દવા માનવામાં આવે છે

    - આ બાબતે દાવો કરવામાં આવે છે કે આ લોહીથી નહાવામાં આવે તો કેટલાયે પ્રકારની શારીરિક બીમારીઓ ઠીક નથી થતી, પણ સેક્સ પાવરની ક્ષમતા પણ વધી જાય છે
    - આ કારણે જ આ હરણોના શિંગડા કાપી લેવામાં આવે છે અને તેના લોહીની બોટલો ભરીને વેચવામાં આવે છે, મોટાભાગના લોકો આ લોહી પીવે પણ છે
    - આ સિવાય કપાયેલા શીંગડામાંથી પાવડર પણ બનતો હોવાનો દાવો કરવામાં આવે છે, જેને ખાવાથી સેક્સ પાવર વધતો હોવાનો દાવો છે

    10 ગ્રામ લોહીની કિંમત છે હજારો ડોલર..
    - સાઈબેરિયાના અતલાઈ માઉન્ટેન આસપાસ જંગલી 12 શીંગડાવાળા હરણોની ખુબ મોટી વસ્તી છે. અહીં તેમના કેટલાયે ફાર્મ હાઉસ બનાવાયા છે અને તેમાં કેટલાયે કતલ ખાના પણ બનાવાયા છે
    - આ કતલખાનાઓમાં જીવતા હરણોને જ કાપી નાખવામાં આવે છે. આ પછી શીંગડામાંથી ટપકતા લોહીમાંથી બોટલો ભરવામાં આવે છે
    - માનવામાં આવે છે કે આ લોહીથી સેક્સ પાવર વધે છે. આ લોહીને ‘વાયગ્રા લોહી’ પણ કહેવામાં આવે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ લોહીથી મહિલાઓની ઉંમર પણ ધીમી પડી જાય છે એટલે તે વધુ યુવાન છે.

    આગળ જુઓ સાઈબેરિયામાં આ સ્લોટર હાઉસની તસવીરો...

    (ખાસ નોંધ: આ અહેવાલની તસવીરો વિચલિત કરનારી છે. નબળા હ્ર્દયના લોકોએ જોવી નહીં અથવા ટાળવું હિતાવહ છે.)

  • Claim by a channel that putin takes bath in antlers blood
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Claim by a channel that putin takes bath in antlers blood
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Claim by a channel that putin takes bath in antlers blood
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Claim by a channel that putin takes bath in antlers blood
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending