ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Chocolate day special when and where was the first chocolate made

    ચોકલેટ ડેઃ 4 હજાર વર્ષ જૂનો છે ચોકલેટનો ઈતિહાસ, અહી બની'તી પહેલી ચોકલેટ

    divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 11:15 AM IST

    ચોકલેટ લોકોનું મનપસંદ ડેઝર્ટ છે પરંતુ શું તમને ખબર છે સૌથી પહેલાં ચોકલેટ ક્યાં બની હતી
    • પ્રતિકાત્મક તસવીર
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતિકાત્મક તસવીર

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને પ્રેમીયુગલોમાં આ વીકનો દરેક દિવસ બહુ ખાસ છે. આજે ચોકલેટ ડે છે અને આ દિવસે પ્રેમ કરનારા એકબીજાને ચોકલેટ આપીને તેમના પ્રેમનો એકરાર કરે છે. ચોકલેટ લોકોનું મનપસંદ ડેઝર્ટ છે પરંતુ શું તમને ખબર છે સૌથી પહેલાં ચોકલેટ ક્યાં બની હતી?

      4 હજાર વર્ષ જૂનો ઈતિહાસ

      - ચોકલેટનો ઈતિહાસ લગભગ 4 હજાર વર્ષ જૂનો છે.
      - કેટલાક લોકોનું કહેવું છે કે, ચોકલેટ બનાવનારા કોકોના ઝાડને અમેરિકાના જંગલોમાં મળી આવ્યા હતા.
      - જો કે, તે સમયે એક માત્ર આફ્રિકા દુનિયામાં 70 ટકા કોકોનો પુરવઠા પૂરું પાડતું હતું.

      ધનવાનમાં ફેમસ બન્યું કોકો

      - એમ પણ કહેવાય છે કે, ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી.
      - 1528માં સ્પેઈને મેક્સિકોને તેના કબ્જામાં કરી લીધું પરંતુ જ્યારે રાજા પાછા સ્પેઈન ગયા તો તેઓ તેમની સાથે કોકોના બીજ અને સામગ્રી લઈ ગયા હતા.
      - થોડા સમયમાં લોકોને પસંદ આવવા લાગ્યું અને ધનવાન લોકોનું મનપસંદ ડ્રિંક બની ગયું.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેવી રીતે તીખી ચોકલેટ બની મીઠી...

    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Chocolate day special when and where was the first chocolate made
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `