દુનિયાનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ, અનેક રાતો સુધી ઊંઘી ના શક્યા તેને બનાવનારા એન્જીનીયર્સ

આ બ્રિજના નિર્માણમાં 4,20,000 ટન સ્ટીલ લાગ્યું છે, જેનાથી લગભગ 60 એફિલ ટાવર બનાવી શકાય એમ છે

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 11:29 AM
Chine is all set to reveal worlds longest sea bridge

ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનમાં દુનિયાનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. આ વર્ષે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.55 કિમી લાંબો આ બ્રિજ હોંગકોંગ, મકાઉ અને ચીનને જોડે છે. આ બ્રિજના નિર્માણમાં 4,20,000 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જેનાથી લગભગ 60 એફિલ ટાવર્સ બનાવી શકાય છે. આ પ્રોજેક્ટ માટે કામ કરતા એક ઓફિસરે જણાવ્યું હતું કે આ કામમાં કેટલી તકલીફો અને હેરાનગતિઓ આવી કે

એન્જીનીયર અને વર્કર સતત 4 રાત સુધી ઊંઘી શક્યા ન હતા.

- બ્રિજના મેનેજમેન્ટ બ્યૂરોના ડાયરેક્ટરએ આ વર્ષે જ તેના ખુલ્લા કરવાની વાત કરી છે. આ બ્રિજના ખુલ્યા પછી હોંગકોંગથી ઝુહાઈની વચ્ચે લાગતા 3 કલાકમાંથી 30 મિનીટનો સમય બચશે

- આ બ્રિજના નિર્માણમાં 109621 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. ત્યાં જ તેની મજબૂતી માટે બ્રિજમાં નિર્માણ દરમિયાન 420,000 ટન સ્ટીલ લગાવવામાં આવ્યું છે.
- પર્લ નદી પર બનેલો આ બ્રિજ 6 લેન પહોળો છે. આ સૌથી લાંબો પુલ પાણીની અંદર સુરન્ગમાંથી પણ પસાર થશે અને તે સુરંગની લંબાઈ ૬.૭ કિમી છે. આ સુરંગને બનાવવામાં લગભગ 80,000 ટન પાઈપ્સનો ઉપયોગ થયો છે.

અનેક રાતો સૂતા નથી એન્જીનીયર્સ
- પ્રોજેક્ટના લીડીંગ એન્જીનીયર યિન હીકીન્ગે જણાવ્યું કે સમુદ્રમાં પહેલા ટ્યુબને નાખવામાં 96 કલાક લાગી ગયા હતા. આ દરમિયાન કેટલાયે એન્જીનીયર્સ અને વર્કર્સ ઊંઘી શક્યા નહોતા.

7 લોકોના જીવ પણ ગયા
- 2011માં બ્રિજનું નિર્માણ શરુ થયા બાદ તેમાં 7 વર્કર્સના મોત થઇ ગયા હતા અને 129 લોકો જખમી થયા હતા.

આગળ જુઓ આ ભવ્ય બ્રિજની તસવીરો...

Chine is all set to reveal worlds longest sea bridge
Chine is all set to reveal worlds longest sea bridge
Chine is all set to reveal worlds longest sea bridge
Chine is all set to reveal worlds longest sea bridge
Chine is all set to reveal worlds longest sea bridge
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App