ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» ચીનમાં સ્પોર્ટ્સના નામે બાળકો પર અત્યાચાર | China give tough training to school student

    ચીનમાં સ્પોર્ટ્સના નામે બાળકો પર અત્યાચાર, PHOTOSમાં જુઓ ટ્રેનિંગની ક્રૂર રીતો

    divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 02:42 PM IST

    સ્કૂલોમાં બાળકોને સ્પોર્ટ્સ-જિમ્નાસ્ટિક્સની ટ્રેનિંગના નામે તેમના પર અત્યાચાર ગુજારાઇ રહ્યો છે
    • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિતની ઇવેન્ટ્સમાં મેડલ જીતવાની ઘેલછા ચીનમાં એ હદે વધી છે કે ત્યાંની સ્કૂલોમાં બાળકોને સ્પોર્ટ્સ-જિમ્નાસ્ટિક્સની ટ્રેનિંગના નામે તેમના પર અત્યાચાર ગુજારાઇ રહ્યો છે. 4 વર્ષથી 7 વર્ષની ઉંમરના બાળકો જાણે આર્મીની ટ્રેનિંગ લઇ રહ્યા હોય તે રીતે તેમને ભવિષ્યના રમતવીર બનવા તૈયાર કરવામાં આવે છે. આકરી ટ્રેનિંગ લેતા બાળકોની આ તસવીરો ચીનના શાંઘાઇ, જિઆક્સિંગ, ક્સિઆમેનની વિવિધ સ્પોર્ટ્સ સ્કૂલ્સ, એથ્લેટ ટ્રેનિંગ સ્કૂલ્સની છે. ટ્રેનિંગ લેતાં લેતાં ઘણી વાર બાળકો અસહ્ય પીડાના કારણે રડી પડે છે.

      અત્યંત પીડાદાયક હોય છે ટ્રેઈનિગ

      ચીનમાં ચેમ્પિયન એથલીટ્સ તૈયાર કરવા માટે ઘણી નાની ઉંમરથી બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ દરમિયાન તેમને બહુ મુશ્કેલ અને પીડાદાયક ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. આ ટ્રેનિંગ એટલી ખતરનાક અને પીડાદાયક હોય છે કે, તેને જોઈને કોઈ પણ હેરાન થઈ જાય. આ ટ્રેનિંગ દરમિયાન બાળકો ચીસો પાડતા અને રડતા જોવા મળે છે. આ ઉપરાંત તેમને ઘણી જગ્યાએ ઈજા પણ થાય છે. પરંતુ ચીનના કડક નિયમો અનુસાર બાદમાં ટ્રનિંગ છોડવાની મજૂરી નથી હોતી. જો કે, બાળકોના માતાપિતા હસતા મોઢે તેમને ટ્રેનિંગ માટે મોકલે છે. તેઓ માને છે કે, આટલી ટફ ટ્રેનિંગથી ના માત્ર તેમનું બાળક મજબુત થશે પરંતુ દેશ માટે મેડલ જીતવાને કાબેલ પણ થઈ જશે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચીનમાં સ્પોર્ટ્સના નામે બાળકો પર અત્યાચાર | China give tough training to school student
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top