જમીનની નીચે વસેલું છે આ સુંદર ગામ, અહીં લોકો જીવે છે આવી LIFE

જમીનની નીચે વસેલું છે આ ગામ, અહીં લોકો જીવે છે આવી LIFE

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 05:08 PM
Photos Of Centuries Old Underground Homes Of Tunisia

અજબ ગજબ ડેસ્કઃ આ તસવીર ટ્યૂનિશિયાના દજેબલ દહરની છે, જ્યાં આજે પણ લોકો અંડરગ્રાઉન્ડ મકાનમાં રહે છે. જમીનની નીચે પ્રાચીન રીતે બનેલાં આ ઘરમાં ગરમી કે ઠંડીની કોઇ અસર થતી નથી. જોકે, છેલ્લાં થોડાં દશકમાં અહીં આબાદી ઘણી ઓછી થઇ ગઇ છે. હવે અહીં થોડાં પરિવાર જ બચ્યાં છે. જોકે, તેઓ આ જગ્યાથી એટલાં અટેચ છે કે તેને છોડીને જવા માંગતાં નથી.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ ગામ વિશે વધુ....

Photos Of Centuries Old Underground Homes Of Tunisia

- આ અંડરગ્રાઉન્ડ ગામને તિજ્માના નામથી ઓળખવામાં આવે છે. ટ્યૂનિશિયાના પ્રેસિડેન્ટ હબીબ બોર્ગુઇબાએ મોર્ડેનાઇઝેશન કેમ્પિન દ્વારા 1960 અને 1970માં નવું ટાઉન વસાવ્યું. ત્યારે અહીંથી ઘણાં પરિવારે અંડરગ્રાઉન્ડ મકાન છોડી દીધા.

- ભારે વરસાદના કારણે અહીં મકાન તૂડવા લાગ્યાં છે. એવામાં થોડાં લોકોની અહીં આસપાસની જમીનમાં જ નવા મકાન બનાવી લીધા છે. ત્યાં જ, પારંપરિક ઘરને તે સ્તબલ અને વર્કશોપ તરીકે ઉપયોગમાં લઇ રહ્યાં છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ ગામ વિશે વધુ....

Photos Of Centuries Old Underground Homes Of Tunisia

- અહીં પાંચ રૂમના ઘરમાં રહેનારી લતીફા બેન યાહિયાનું કહેવું છે કે, 'મારા માતા-પિતાનું મૃત્યુ થઇ ગયું છે. બધી જ છોકરીઓના લગ્ન થઇ ગયાં અને તે પોતાના ઘરે ચાલી ગઇ છે. હવે આ ઘરમાં માત્ર હું જ રહી ગઇ છું. જો મેં પણ આ ઘર છોડી દીધું તો આ ઘર નષ્ટ થઇ જશે.'

- અહીં રહેનારી 36 વર્ષની સલીહા મોહમ્મેદીએ કહ્યું કે તે આ ઘરમાં પોતાના પતિ અને ચાર બાળકોની સાથે રહે છે અને તેમને અહીં રહેવામાં કોઇ મુશ્કેલી આવતી નથી. જો તેમને અહીં બીજું મકાન પણ મળે છે, તો તે પોતાના બાળકો માટે ખરીદશે. સલીહાનું કહેવું છે કે આ તે જગ્યા છે, જ્યાં અમે અમારું જીવન પસાર કર્યું છે.

- ગામમાં નાની દુકાન ચલાવનાર હેદી અલી કાએલ આ વિસ્તારમાં બાકી રહેલાં તે વ્યક્તિ છે, જેને આ વાતની જાણકારી છે કે આ મકાન કેવી રીતે બન્યા છે અને કેવી રીતે મેંટેન થાય છે. તેમણે અહીં છેલ્લું મકાન 1970માં બનાવ્યું હતું. તેઓ આજે પણ આ મકાનને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ ગામ વિશે વધુ....

Photos Of Centuries Old Underground Homes Of Tunisia

જ્વાળામુખીના ખાડા જેવું જોવા મળે છે-

- તિજ્મા ગામમાં બનેલાં બધા જ મકાન જ્વાળામુખીના ખાડા જેવા અને ગુફામાં મોજૂદ છે. તેની આસપાસ ઉપર પામ અને જૈતૂનના વૃક્ષ છે. આ બધા જ મકાનનું કંસ્ટ્રક્શન એક જેવું જ છે. અજીબોગરીબ દેખાવ ધરાવનાર આ મકાન લીબિયાના બોર્ડર પાસે રહેલાં વિસ્તારમાં મોજૂદ છે. ત્યાં જ, દજેબલ દહરના બાકી ભાગમાં બનેલાં મકાન અને સ્ટોરરૂમ પથ્થરને કાપીને અને જમીન ઉપર બનાવવામાં આવ્યાં છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ ગામ વિશે વધુ....

Photos Of Centuries Old Underground Homes Of Tunisia

ટૂરિઝમ પ્લેસઃ-

- અહીં રહેનાર લોકોનું ગુજારો જૈતૂનની ફાર્મિગ અને ટૂરિઝમથી થાય છે. આ જગ્યા ત્યારે પોપ્યુલર ડેસ્ટિનેશનમાં તબ્દીલ થઇ ગઇ, જ્યારે અહીંના અંડરગ્રાઉન્ડ મકાનમાં હોટલ ખોલવામાં આવ્યાં.

- 1970માં સ્ટાર વોર્સે અહીં હોટલ સેટ કરી હતી, જોકે, ટ્યૂનિશિયામાં ટૂરિઝમ હાલ રિકવરીના દોરમાં છે. 2011માં અરબ ક્રાંતિ પછી અહીં ટૂરિઝમમાં ઘટાડો થયો છે.

- અહીં રહેનાર સલીહાનું કહેવું છે કે અરબ ક્રાંતિ પહેલાં અહીં ટૂરિઝમ હતું, પરંતું તેના પછી ગણતરીના લોકો જ આવે છે. રજાના દિવસોમાં થોડાં ટ્યૂનિશિયાના લોકો જ અહીં આવે છે અને તેમને થોડી ટિપ આપીને જાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ ગામની થોડી તસવીર....

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App