Home » International News » Photo Feature » Car of Hitler sold for 70 Lacs dollars in US

હિટલરની કારની USમાં રૂ. 44 કરોડમાં હરાજી, 79 વર્ષ જૂની છતાં એવી જ ચમક!

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 02:20 PM

હિટલરની ફોર-ડોર કન્વર્ટિબલ મર્સિડીસ-બેન્ઝ 770K ગ્રોસર ટૌરેનવેગન કાર હરાજી માટે મુકાઇ હતી

  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    અમેરિકા: જર્મનીના પૂર્વ આપખુદ શાસક એડોલ્ફ હિટલરની ફોર-ડોર કન્વર્ટિબલ મર્સિડીસ-બેન્ઝ 770K ગ્રોસર ટૌરેનવેગન કાર અમેરિકાના સ્કોટ્સડેલમાં એન્યુઅલ ક્લાસિક કાર ઇવેન્ટ 'વર્લ્ડવાઇડ ઓક્શનર્સ'માં હરાજી માટે મુકાઇ છે.

    આ કાર માટે 70 લાખ ડોલર (અંદાજે 44 કરોડ રૂપિયા)ની હાઇએસ્ટ બિડ સાંપડી છે પણ હજુ હરાજી પૂરી થઇ નથી. 1939માં બનેલી આ કાર હિટલરે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં ફ્રાન્સ સામે જીત મેળવ્યા બાદ બર્લિનમાં યોજેલી વિક્ટરી પરેડમાં સહિત ઘણી વખત ઉપયોગમાં લીધી હતી.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ હિટલરની ગાડીની વધુ તસવીરો...

  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Car of Hitler sold for 70 Lacs dollars in US
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Car of Hitler sold for 70 Lacs dollars in US
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ