તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાઈ હિલ્સના લીધે યુવતી લપસી પડી, જીવ બચ્યો પણ ઘૂંટણે આવ્યું ફ્રેક્ચર | Car Hits Woman Slipped And Fell On Road

હાઈ હિલ્સના લીધે યુવતી લપસી પડી, જીવ બચ્યો પણ ઘૂંટણે આવ્યું ફ્રેક્ચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેક્સિકો: મેક્સિકોમાં એક યુવતી ઉતાવળમાં રસ્તો ક્રોસ કરી રહી હતી. પણ હાઈ હિલ્સ સેન્ડલના કારણે સ્લિપ થઈને પડી ગઈ. આ દરમિયાન એક ગાડીએ તેને પોતાની અડફેટમાં લીધી હતી. આ ખતરનાક એક્સીડેન્ટ સીસીટીવીમાં કેદ થઇ ગયું હતું. 


- પોલીસના જણાવ્યા મુજબ 22 વર્ષની મિનેરવા રોડ ક્રોસ કરતી વખતે ફોન પર વાત કરતી હતી. આ જ દરમિયાન તેણે દોડીને રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

 

-  તેણી જેવી ત્રીજી લેન પર પહોંચી કે હાઈ હિલ્સ સેન્ડલના લીધે તે લપસી પડી અને બીજી તરફથી આવી રહેલી એક ગાડીએ તેને અડફેટે લીધી હતી. જોકે ગાડીની સ્પીડ વધુ ન હતી જેના લીધે મિનરેવાનો જીવ બચી ગયો હતો. પણ તેણીને ઘૂંટણ અને એલબોમાં ફ્રેક્ચર આવ્યા છે.

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું