ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Cape Town is world first city which facing water crisis

  અહીંયા 30 લાખ લોકોમાં મચ્યો છે હાહાકાર, 3 મહિના ચાલે એટલું જ છે પાણી

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 04:24 PM IST

  કેપટાઉનમાં 30 લાખ લોકો પાસે માત્ર 95 દિવસનું પાણી, ત્યાર બાદ 200 સેન્ટરો પર જ પાણી મળશે
  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

   કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં માત્ર 92 દિવસનું પાણી વધ્યું છે. અહીંયા પાણી માટે ઈમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. બધા 6 મોટા ડેમ સુકાઈ ગયા છે. જો આવનારા દિવસોમાં શહેરમાં વરસાદ ન થયો તો તેનું લેવલ 21 એપ્રિલ સુધી 13.5 ટકાથી નીચે જતું રહેશે અને ત્યારબાદ ઘરોમાં પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવશે. આ વિશ્વનું પહેલું એવું શહેર હશે, જ્યાં પાણી માટે ઈમરજન્સીની સ્થિતિ છે. શહેરમાં લોકો દુષ્કાળને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. માત્ર 200 સેન્ટર પર મળશે પાણી...

   - ઓથોરિટીએ 21 એપ્રિલના રોજ ડે-ઝીરો જાહેર કર્યો છે. ત્યારબાદ લોકોના ઘરમાં પાણી આવતું બંધ થઈ જશે.
   - શહેરના લોકોને પીવાનું પાણી લેવા માટે લાઈન લગાવવી પડશે. તેના માટે શહેરમાં 200 સેન્ટર બનાવવામાં આવ્યા છે.
   - બધા ઘરોમાં દરરોજે 87 લીટર પાણી સપ્લાય થઈ રહ્યું છે. ડે-ઝીરોથી માત્ર 27 લીટર પાણી મળશે તે પણ લાઈન લગાવીને.
   - કેપટાઉનની વસ્તી 37 લાખ છે. ટીમ ઘરે-ઘરે જઈને કહી રહી છે કે, પાણી કેવી રીતે બચાવે અને ઓછા પાણીમાં કેવી રીતે કામ ચલાવે.

   60 કરોડ લીટર પાણી આપે છે આ ડેમ

   થીવાટરક્લૂફ કેપટાઉનનો સૌથી મોટો ડેમ છે. શહેરમાં 41 ટકા પાણી સપ્લાય આ ડેમમાંથી થાય છે. ક્ષમતા 48 લાખ કરોડ ઘન લીટર છે. દરરોજે શહેરને તેમાંથી 60 કરોડ લીટર પાણી પુરવઠો પૂરો પાડે છે. આ 10 ચોકિમી વિસ્તારમાં પથરાયેલો છે. શહેરમાં 6 મોટા ડેમ છે, 99.6 ટકા પાણી સપ્લાય તેમાંથી જ થાય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ દુકાળનો સામનો કરી રહેલા કેપટાઉનની તસવીરો...

  • કેપટાઉનમાં પાણી વગર ખાલી પડેલો સ્વિમિંગ પુલ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપટાઉનમાં પાણી વગર ખાલી પડેલો સ્વિમિંગ પુલ

  • નળ પર પાણી માટે લાગેલી લોકોની લાઈન
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   નળ પર પાણી માટે લાગેલી લોકોની લાઈન

  • ટોઈલેટમાં ફ્લશ માટે કેનમાં ભરેલું પાણી.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટોઈલેટમાં ફ્લશ માટે કેનમાં ભરેલું પાણી.

  • ફેક્ટરીની બહાર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ. જેને શહેરમાં વેચવામાં આવે છે.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેક્ટરીની બહાર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ. જેને શહેરમાં વેચવામાં આવે છે.

   કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં માત્ર 92 દિવસનું પાણી વધ્યું છે. અહીંયા પાણી માટે ઈમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. બધા 6 મોટા ડેમ સુકાઈ ગયા છે. જો આવનારા દિવસોમાં શહેરમાં વરસાદ ન થયો તો તેનું લેવલ 21 એપ્રિલ સુધી 13.5 ટકાથી નીચે જતું રહેશે અને ત્યારબાદ ઘરોમાં પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવશે. આ વિશ્વનું પહેલું એવું શહેર હશે, જ્યાં પાણી માટે ઈમરજન્સીની સ્થિતિ છે. શહેરમાં લોકો દુષ્કાળને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. માત્ર 200 સેન્ટર પર મળશે પાણી...

   - ઓથોરિટીએ 21 એપ્રિલના રોજ ડે-ઝીરો જાહેર કર્યો છે. ત્યારબાદ લોકોના ઘરમાં પાણી આવતું બંધ થઈ જશે.
   - શહેરના લોકોને પીવાનું પાણી લેવા માટે લાઈન લગાવવી પડશે. તેના માટે શહેરમાં 200 સેન્ટર બનાવવામાં આવ્યા છે.
   - બધા ઘરોમાં દરરોજે 87 લીટર પાણી સપ્લાય થઈ રહ્યું છે. ડે-ઝીરોથી માત્ર 27 લીટર પાણી મળશે તે પણ લાઈન લગાવીને.
   - કેપટાઉનની વસ્તી 37 લાખ છે. ટીમ ઘરે-ઘરે જઈને કહી રહી છે કે, પાણી કેવી રીતે બચાવે અને ઓછા પાણીમાં કેવી રીતે કામ ચલાવે.

   60 કરોડ લીટર પાણી આપે છે આ ડેમ

   થીવાટરક્લૂફ કેપટાઉનનો સૌથી મોટો ડેમ છે. શહેરમાં 41 ટકા પાણી સપ્લાય આ ડેમમાંથી થાય છે. ક્ષમતા 48 લાખ કરોડ ઘન લીટર છે. દરરોજે શહેરને તેમાંથી 60 કરોડ લીટર પાણી પુરવઠો પૂરો પાડે છે. આ 10 ચોકિમી વિસ્તારમાં પથરાયેલો છે. શહેરમાં 6 મોટા ડેમ છે, 99.6 ટકા પાણી સપ્લાય તેમાંથી જ થાય છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ દુકાળનો સામનો કરી રહેલા કેપટાઉનની તસવીરો...

  • મોટરથી પાણી ભરવા માટે રાખવામાં આવેલી 5 લીટરની બોટલ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોટરથી પાણી ભરવા માટે રાખવામાં આવેલી 5 લીટરની બોટલ

  • કેપટાફનમાં સુકો પડેલો ડેમ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેપટાફનમાં સુકો પડેલો ડેમ

  • થીવાટરફ્લૂફ ડેમની સ્થિતિ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   થીવાટરફ્લૂફ ડેમની સ્થિતિ

  • થીવાટરફ્લૂફ સુકાવવાની તૈયારી પર
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   થીવાટરફ્લૂફ સુકાવવાની તૈયારી પર

  • નહેરમાં પાણીનુ સ્તર આટલું ઘટી ગયું છે.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   નહેરમાં પાણીનુ સ્તર આટલું ઘટી ગયું છે.

  • થીવાટરફ્લૂફ ડેમમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   થીવાટરફ્લૂફ ડેમમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cape Town is world first city which facing water crisis
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `