ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Cafe Selling Ice Cream which 500 Times Hotter Than Tabasco

    અહીંયા મળે છે વિશ્વનો સૌથી તીખો આઈસ્ક્રીમ, લાલ મરચાથી 500 ગણો તેજ

    divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 03:45 PM IST

    આઈસક્રીમના એક કપની કીંમત 177 રૂપિયા, એક કોનની કીંમત 1.90 પાઉન્ડ
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ શિયાળામાં જો તમે આઈસ્ક્રીમ ખાતા અચકાઈ રહ્યા છો, તો એક વાર આ કાફેમાં જઈ આવો. અહીંયા જે સ્પેશિયલ આઈસ્ક્રીમ બની રહ્યો છે, તે તમારા શરીરના દરેક હાડકાને ગરમ કરી દેશે. સ્કોટલેન્ડનો અલ્દવિચ કાફે રેસ્પાએરો ડેલ ડિયાવોલો અને બ્રેધ ઓફ ધ ડેવિલ નામના બે ખાસ આઈસ્ક્રીમ તૈયાર કર્યા છે. આ એટલો તીખો છે કે, તેને ખાવા માટે બહુ બધી શરતો રાખવામાં આવી છે.

      18 વર્ષથી ઓછી ઉંમરના નથી ખાઈ શકતા આઈસ્ક્રીમ

      - કાફેએ તેના માટે એક ડિસ્ક્લેમર સુદ્ધા બહાર પાડ્યું છે, તેમાં લખ્યું છે કે, તેનાથી પર્સનલ પ્રોબ્લમ, બીમારી અને જીવનું જોખમ છે.
      - આ ખરીદનાર કસ્ટમર માટે જરૂરી છે કે તેની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તેને આઈસક્રિમ ખરીદતા પહેલા લીગલ પેપર્સ સાઈન કરવા પડશે.
      - આ લાલ મરચાની ચટણીથી પણ 500 ગણો વધારે તીખો છે. તેને સર્વ કરનાર સ્ટાફ મેમ્બર્સ પણ ગ્લવ્સ વગર તેને સર્વ નહી કરે.
      - આ આઈસક્રીમના એક કપની કીંમત 2 પાઉન્ડ એટલે કે 177 રૂપિયા છે, જ્યારે એક કોનની કીંમત 1.90 પાઉન્ડ છે.
      - આ આઈસક્રિમ પરંપરાગત રીતે ઈટાલિયન રેસિપીથી બનેલો છે, જે 1936માં લખવામાં આવી હતી, જેમાં ઘરમાં દરરોજે વપરાતા મસાલાનો ઉપયોગ થાય છે.

      સીક્રેટ છે તેની રેસિપી

      - ગ્લાસગોમાં બનેલા કાફે ઓનર માર્ટિનના ભાઈ લી બંદોઈએ જણાવ્યું કે, આ આઈસ્ક્રીમની શરૂઆત ઈટાલીમાં થઈ હતી.
      - ઈટાલીમાં ડેવિલ્સ બ્રિજ નામની જગ્યાએ ઈટાલીનો આઈસ્ક્રીમ ફેમિલી મુલાકાત કરે છે અને તેની ચર્ચા કરે છે કે, કેવું તેમનું આ વર્ષ પસાર થયું.
      - આ પ્રસંગે જો કોઈ વ્યક્તિ તેની બહાદુરી બતાવે છે, તો તેને આઈસ્ક્રીમ ખાવો પડે છે. આ બ્રિજ પર ખાવાના કારણે આ બ્રિજનું નામ બ્રેધ ઓફ ધ ડેવિલ રાખવામા આવ્યું છે.
      - લીનો દાવો છે કે, સ્કોટલેન્ડમાં આ પહલો આઈસ્ક્રીમ છે. તેમનું કહેવું છે કે, આ રેસિપી બહુ સીક્રેટ છે. કાફેનો ઓનર પણ બાળકો પણ આ આઈસ્ક્રીમની રેસિપી વિશે જાણતા નથી.

      આગળની સ્લાઈડ્સમા જુઓ આ આઈસ્ક્રીમની તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Cafe Selling Ice Cream which 500 Times Hotter Than Tabasco
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `