ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Businessman wanted to spend the night with the Russian model

  મોડેલ સાથે રાત પસાર કરવા માગતો'તો બિઝનેસમેન, ના માની તો આવ્યો આ અંજામ

  divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 11:01 AM IST

  હોટલમાં આવેલા એક અમેરિકન બિઝનેસમેને સેક્સની ઓફર આપી હતી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુબઈમાં રશિયન મોડલ એકેત્રિના સ્ટેટ્સયુક સાથે બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો. તેનાથી બચવા માટે એકેત્રિનાએ એક મોટું પગલું ભર્યું. તેણે હોટલના છઠ્ઠા માળની રૂમમાંથી કૂદકો મારી લીધો.

   એકેત્રિનાની ફ્રેન્ડ ઈરિના ગ્રોસમેન પ્રમાણે, હોટલમાં આવેલા એક અમેરિકન બિઝનેસમેને તેને સેક્સની ઓફર આપી હતી. તે તેની સાથે રાત પસાર કરવા માંગતો હતો પરંતુ જ્યારે એકેત્રિના ના માની તો તેણે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. પોતાની ઈજ્જત બચાવવા માટે એકેત્રિનાએ હોટલના રૂમમાંથી છલાંગ મારી દીધી. તેનો જીવ તો કોઈ રીતે બચી ગયો પરંતુ સ્પાઈનમાં ઈજા થઈ. આ દુર્ઘટના બાદ એકેત્રિના હોસ્પિટલમાં દાખલ છે. તે હાલ હરવા ફરવા માટે સક્ષમ નથી.

   એરપોર્ટ પરથી પકડાયો આરોપી

   - પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, બળાત્કારનો પ્રયાસ કરનાર વ્યક્તિને દુબઈ પોલીસે પકડી લીધો છે.

   - તેના નામનો ખુલાસો તો નથી થઈ શક્યો પરંતુ તે દુબઈથી ભાગી જવાની ફિરાકમાં હતો અને એરપોર્ટ પર પહોંચી ચૂક્યો હતો.

   - પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો. આરોપ સાબિત થતા તેને 15 વર્ષની જેલ થઈ શકે છે.

   માતા બોલી, વેશ્યા નથી મારી પુત્રી

   - કેટલાક લોકો એકેત્રિનાના એસ્કોર્ટ થવાની વાત પણ કહી રહ્યા છે.

   - તેવામાં તેની માતાએ આ વાતને અફવાહ ગણાવી છે અને કહ્યું છે કે, મારી પુત્રી Irkutsk, ફેમસ મોડલ છે. તે એક મહિના પહેલા એક મોડલિંગ કોન્ટ્રાક્ટના કારણે ઘરેથી દુબઈ ગઈ હતી.

   - દુબઈમાં રશિયન કોન્સ્યુલેટ Gocha Buachidze પ્રમાણે, તપાસ ચાલું છે અમે અકસ્માતની વધારે જાણકારી આપી શકતા નથી.

   - જો કે, એકેત્રિનાની માતા પ્રમાણે, તે છેલ્લા એક મહિનાથી એક મોડલિંગ કોન્ટ્રાક્ટના બાબતે દુબઈમાં છે અને હોટલમાં રોકાયેલી છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ મોડેલની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Businessman wanted to spend the night with the Russian model
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top