ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Britain witnessing blizzards and heavy snowfall forecast department issued alert

    બ્રિટનના રસ્તાઓ પર બરફની ચાદર, હવામાન વિભાગનું Yellow ALERT જાહેર

    divyabhaskar.com | Last Modified - Feb 04, 2018, 09:44 AM IST

    સ્કોટલેન્ડ, ઉત્તર આયરલેન્ડ તથા દક્ષિણના અનેક શહેરોમાં માર્ગો પર બરફની ચાદર છવાઈ જવાને કારણે માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      લંડન: બ્રિટનમાં ભયંકર હિમવર્ષા યથાવત્ છે. સ્કોટલેન્ડ, ઉત્તર આયરલેન્ડ તથા દક્ષિણપૂર્વ ઈંગ્લેન્ડમાં હિમવર્ષા થઈ રહી છે. જોકે હવામાન વિભાગે બરફના તોફાનની ચેતવણી આપી છે. અહીં રાત્રિ દરમિયાન તાપમાન પણ માઈનસ 4 ડિગ્રી નીચે નોંધાયું છે.

      હવામાન વિભાગે આ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યુ છે. સ્કોટલેન્ડ, ઉત્તર આયરલેન્ડ તથા દક્ષિણના અનેક શહેરોમાં માર્ગો પર બરફની ચાદર છવાઈ જવાને કારણે માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જનજીવન ઠપ્પ થઈ ગયું છે. જ્યારે રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અહીં પણ ભારે હિમવર્ષા થવાની ચેતવણી ઉચ્ચારી છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Britain witnessing blizzards and heavy snowfall forecast department issued alert
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `