ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Bride on her wedding night by a man pretending to be her husband

    વેડિંગ નાઈટ પર જ 18 વર્ષીય દુલ્હન પર દુષ્કર્મ, 'પતિ' બનીને આવ્યો'તો યુવક!

    divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 07:21 PM IST

    કંબોડીયામાં એક એવી વિચિત્ર ઘટના બની છે કે જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: કંબોડીયામાં એક એવી વિચિત્ર ઘટના બની છે કે જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં 18 વર્ષીય દુલ્હન સાથે 'પતિ' બનીને આવેલા યુવક દ્વારા વેડિંગ નાઈટ પર જ દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવ્યો છે.

      આરોપી યુવક, ચૂઇન ચેનસેન્ગ સાઉથ કંબોડીયાના છકુઇસ ગામમાં રહેતી દુલ્હન દારૂના નશામાં સૂતી હતી ત્યારે તેના રૂમમાં પહોંચી ગયો અને તેની બાજુમાં સુઈ ગયો હતો.

      લાઇટ્સ બંધ હોવાના કારણે, દુલ્હન કે જે 18 વર્ષની હતી, તેણીએ માની લીધું કે તેના પતિ સાથે સંબંધો બાંધી રહી છે અને તેનો પતિ જ તેની બાજુમાં સૂતો છે. જયારે નવી દુલ્હન ઉઠી ત્યારે તેને ભાન થયું કે તેના પલંગ પર પતિ સિવાય કોઈ બીજો જ પુરુષ હતો, તેણીએ ચીસો પાડી અને પછી આ યુવકને પોલીસ પાસે પકડાવી દીધો હતો.

      દુલ્હાના પરિવારે બાદમાં દુલ્હનને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આરોપી યુવક ચૂઇન ચેનસેન્ગએ પોતાનો ગુનો સ્વીકારતા જણાવ્યું હતું કે, તેણે પોતાની લાંબા સમયની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આ તક જોઈને આવો ફાયદો ઉઠાવ્યો હતો. 18 વર્ષીય યુવકે કહ્યું કે, તે યુગલના રૂમમાં પહોંચી ગયો અને પતિ તરીકે વર્તાવ કર્યો, જયારે દુલ્હનનો અસલ પતિ તો સૂતો હતો. તેણે સંબંધ મનાવ્યો અને કાયદાકીય રીતે તેની સાથે દુષ્કર્મ કર્યું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂઇન ચેનસેન્ગ પર આર્ટિકલ 239 મુજબ વોરન્ટમાં રેપનો આરોપ દર્શાવવામાં આવ્યો છે. જો આરોપ સાબિત થશે તો તેને 5 થી 10 વર્ષ સુધીની જેલ ભોગવવી પડશે.

      'ભોગ બનનાર યુવતીના લગ્નના દિવસે, યુવકે આ કપલ પર દરેક મિનિટ નજર રાખી હતી કારણકે તેનું ઘર આ યુગલની બાજુમાં જ હતું.',એવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દુલ્હને ચીસાચીસી કરતા લોકોએ યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો....

    • ચૂઇન ચેનસેન્ગ (આરોપી યુવક)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ચૂઇન ચેનસેન્ગ (આરોપી યુવક)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bride on her wedding night by a man pretending to be her husband
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `