બ્રાઝિલમાં DOG કાર્નિવલ: તસવીરોમાં જુઓ કેવા સજી-ધજીને પહોંચ્યા શ્વાન

કોપાકબાના બીચ પર દર વર્ષે યોજાતી આ પરેડનું દેશ-વિદેશના સહેલાણીઓમાં પણ ભારે આકર્ષણ છે

divyabhaskar.com | Updated - Feb 08, 2018, 03:06 PM
Brazil Dog Carnival This is how dogs came in dressing

બ્રાઝિલ: બ્રાઝિલના રિયો ડી જેનેરો શહેરમાં કોપાકબાના બીચ પર યોજાયેલી 'બ્લોકાઓ' ડૉગ કાર્નિવલ પરેડમાં લોકોએ તેમના પેટ ડૉગ્સ સાથે ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્નિવલમાં લોકો તેમના ડૉગ્સને રંગબેરંગી ડિઝાઇનર વસ્ત્રોથી સજાવીને લાવ્યા હતા.

કોપાકબાના બીચ પર દર વર્ષે યોજાતી આ પરેડનું દેશ-વિદેશના સહેલાણીઓમાં પણ ભારે આકર્ષણ છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

Brazil Dog Carnival This is how dogs came in dressing
Brazil Dog Carnival This is how dogs came in dressing
Brazil Dog Carnival This is how dogs came in dressing
Brazil Dog Carnival This is how dogs came in dressing
Brazil Dog Carnival This is how dogs came in dressing
Brazil Dog Carnival This is how dogs came in dressing
Brazil Dog Carnival This is how dogs came in dressing
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App