Divya Bhaskar

Home » International News » Photo Feature » boy have no girlfriend then this young man tried this trick

ગર્લફ્રેન્ડ નહોતી તો આ યુવકે અજમાવી આ Trick, દંગ રહી ગયા ફ્રેન્ડ્સ

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 05:06 PM

પોતાના ફોટો સાથે કલાકારી કરી પોતાને એક યુવતી સાથે હોવાનું દેખાડ્યું હતું

  • boy have no girlfriend then this young man tried this trick
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    થાઈલેન્ડના આ યુવકના અનોખા ફોટો થયા વાયરલ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ વેલેન્ટાઈન ડે દરેક કપલ માટે સ્પેશિયલ ડે હોય છે. જો કે આ દિવસે જેમની પાસે પાર્ટનર નથી હોતા તેવા અનેક યુવક-યુવતીઓ નિરાશ પણ થાય છે. એક આવો જ કિસ્સો ગત વર્ષે થાઈલેન્ડમાં સામે આવ્યો છે. અહીં એક યુવકને ગર્લફ્રેન્ડ ન હોવાની વાત પરેશાન કરી દીધો કે તેણે એક અજીબોગરીબ રીત અપનાવી હતી જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. આ યુવકની ટ્રીક્સ જોઈ તેના મિત્રો દંગ રહી ગયા હતા.

    યુવકે અપનાવી હતી આ ટ્રીક


    - રેન કેવલરી યોકોહામા નામના આ યુવકે ફોટોનો ઉપયોગ કરી કેટલાક ફોટો શેર કર્યા હતા.
    - પોતાના ફોટો સાથે કલાકારી કરી પોતાને એક યુવતી સાથે હોવાનું દેખાડ્યું હતું.
    - રેને ફોટોની મદદથી દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે, તે પોતાના ઘરે ગર્લફ્રેન્ડ સાથે છે.

    સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા ફોટો


    - સોશિયલ મીડિયા પર રેને આવા અનેક ફોટો શેર કર્યા હતા જેને જોઈને તેના મિત્રો પણ દંગ રહી ગયા હતા.
    - જો કે રેને સચ્ચાઈ પણ છૂપાવી નહીં અને ફોટો પાછળની હકીકત બધાને જણાવી.

    આગળની સ્લાઈડ પર જુઓ યુવકે કેવા કેવા ફોટો પોસ્ટ કર્યા......

  • boy have no girlfriend then this young man tried this trick
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    પોતાના ફોટો સાથે કલાકારી કરી પોતાને એક યુવતી સાથે હોવાનું દેખાડ્યું.
  • boy have no girlfriend then this young man tried this trick
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    યુવકને ગર્લફ્રેન્ડ ન હોવાની વાત પરેશાન કરી દીધો કે તેણે એક અજીબોગરીબ રીત અપનાવી
  • boy have no girlfriend then this young man tried this trick
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ટ્રીક જોઈ તેના મિત્રો પણ દંગ રહી ગયા હતા.
  • boy have no girlfriend then this young man tried this trick
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    રેન કેવલરી યોકોહામા નામના આ યુવકે ફોટોનો ઉપયોગ કરી કેટલાક ફોટો શેર કર્યા.
  • boy have no girlfriend then this young man tried this trick
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જો કે રેને સચ્ચાઈ પણ છૂપાવી નહીં અને ફોટો પાછળની હકીકત બધાને જણાવી.
  • boy have no girlfriend then this young man tried this trick
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રેને ફોટોની મદદથી દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે પોતાના ઘરે ગર્લફ્રેન્ડ સાથે છે.
  • boy have no girlfriend then this young man tried this trick
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રેને ઘર બેઠા બેઠા પોતાના મિત્રોને આવી રીતે મૂરખ બનાવ્યા
  • boy have no girlfriend then this young man tried this trick
    રેનના ફોટો ટૂક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending