આંગળી કાપીને બનાવ્યું નેકલેસ, કાપેલી આંગળી પર પહેરાવી નાની કેપ

દસ વર્ષથી વિચારી રહી હતી, છેવટે કરી નાખ્યું કારણ કે ક્યૂટ લાગે છે

divyabhaskar.com | Updated - Feb 20, 2018, 04:47 PM
Body piercer chopped off her own finger with bolt-cutters

ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક બોડી પીયર્સે તેના હાથની નાની આંગળી કાપી નાખી, કારણ કે તેને લાગે છે કે આવું કરવાથી તેની આંગળી ખૂબ જ સુંદર લાગશે.

એસેક્સમાં કોલચેસ્ટરની રહેવાસી ટોજ રેનોલ્ડ્સે એક વર્ષ પહેલાં બોલ્ટ કટરથી પોતાની આંગળી કાપી નાખી અને તેને ઘરના ફ્રીજરમાં મૂકી દીધી. હવે તે આ આંગળી કાપવાની પહેલી એનિવર્સરીની કંઈક અલગ રીતે ઉજવશે. તેણે એક નાની કાચની શીશીમાં આલ્કોહોલ સોલ્યુશન નાંખી તેમાં આંગળી નાખી દીધી અને શીશીના ઢાંકણા પર ચેઈન લગાવી તેનું નેકસેલ બનાવી દીધું. ટોજે 10 વર્ષ પહેલાં વિચાર્યું હતું કે તે આંગળી કાપી નાખશે, કારણ કે તેને તે વિગલ્સ નામના નાના પ્રાણીની યાદ અપાવે છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

Body piercer chopped off her own finger with bolt-cutters
Body piercer chopped off her own finger with bolt-cutters
Body piercer chopped off her own finger with bolt-cutters
Body piercer chopped off her own finger with bolt-cutters
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App