ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Birthmark on girl face now four egg sized balloons set under her skin

  ડોક્ટરે આ કારણે મહિલાના ચહેરમાં ફિટ કર્યા ફુગ્ગા, હવે થયો આવો હાલ

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 05:00 PM IST

  મહિલાનો ચહેરો તેના મૂળ આકારથી બદલાઈ ચૂક્યો છે. તેના ચહેરા પર ફુગ્ગાઓ દેખાય છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનમાં એક મહિલાના બર્થ માર્ક(લાખું)ની સારવાર કરવા માટે ડોક્ટર્સે અનોખી રીતનો ઉપયોગ કર્યો છે. ડોક્ટર્સે ચીનની 23 વર્ષીય શાઓ યાનના ચહેરામાં 4 ઈંડાની આકારના ફુગ્ગા ઈંપ્લાન્ટ કરી દીધા છે. ડોક્ટર્સને ડર હતો કે, શાઓ યાનને આ બર્થ માર્ક્સના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકતી હતી. શાઓ યાન તેના બર્થ માર્ક્સના કારણે ઘણા સમયથી બીમાર હતી. ડોક્ટર્સે શાઓની આ બીમારીની ઓળખ કન્જેનિટલ મિલાનોસિટિક નીવસ તરીકે કરી છે.

   જન્મથી જ કાળા રંગનું લાખું

   - 23 વર્ષીય શાઓ યાન ચીનના ગ્વેજોની રહેવાસી છે. શાઓના ચહેરા પર જન્મથી કાળા રંગનું લાખું હતું.
   - શાઓ યાનને પહેલા આ બર્થ માર્ક્સથી કોઈ મૂશ્કેલી નહોતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેને બર્થ માર્કમાં દુખાવો થવા લાગ્યો હતો.
   - ડોક્ટર્સે તપાસ દરમિયાન જોયું કે, શાઓને કન્જેનિટલ મિલાનોસિટિક નીવસ નામની બીમારી છે, જે 5 લાખ લોકોમાંથી કોઈ એક વ્યક્તિમાં જોવા મળે છે.

   ભવિષ્યમાં કેન્સર થવાનો હતો ડર

   - શાઓ યાનની સારવાર ચીનના પૂર્વ ચીનમાં આવેલા શંઘાઈ નાઈન્થ પીપલ્સ હોસ્પિટલમાં થઈ રહી છે.
   - ડોક્ટર્સને ડર હતો કે, શાઓ યાનને આ બર્થ માર્કના કારણે આગળ જઈને કેન્સર પણ થઈ શકે છે.
   - એટલા માટે ડોક્ટર્સે શાઓના ચહેરાની સ્કીનમાં ઈંડા આકારના 4 ફુગ્ગા ઈંપ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો.
   - હવે શાઓ યાનનો ચહેરો તેના મૂળ આકારથી બદલાઈ ચૂક્યો છે. તેના ચહેરા પર ફુગ્ગાઓ દેખાય છે.

   શું કહે છે શાઓ યાન?

   - એક વેબપોર્ટલના અહેવાલ પ્રમાણે, શાઓ યાનનું કહેવું છે કે, 'બાળપણમાં ભલે મારા ચહેરા પર આ લાખું હતું પરંતુ હું મારા મિત્રો સાથે રમતી હતી, મારું બાળપણ એન્જોય કરતી હતી અને કેર ફ્રિ હતી. હવે મોટી થયા બાદ અહેસાસ થયો છે કે, હું અન્ય લોકોથી અલગ છું. સારવાર પહેલા મહિનામાં મને બહુ દુખાવો થયો કારણ કે મારા ચહેરા પર સ્લાઈન ઈંજેક્શન લગાવવામાં આવ્યા હતા. ત્યારે મને લાગતું હતું કે, હું મારો ચહેરો દિવાલ પર મારી દઉં.'
   - જ્યારે શાઓની માતાનું કહેવું છે કે, 'તે ગ્રામજનોને એ વાતની ભલામણ કરતી હતી કે તે કોઈ તેની દિકરીનો મજાક ન ઉડાવે.'

   5-6 મહિનાથી ચાલી રહી છે સારવાર

   - નોંધનીય છે કે, શાઓ યાનની સારવાર છેલ્લા પાંચ-છ મહિનાથી ચાલી રહી છે અને આ વર્ષે જૂનમાં તેની સારવાર પૂરી થઈ જશે.
   - શાઓ યાન ભલે તેના ચહેરાના આકાર અને દુખાવાને લઈને મૂશ્કેલીમાં છે પરંતુ તેને તેના પરિવારનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે જેનાથી તે ખુશ છે.
   - શાઓની સારવારમાં 5588 પાઉન્ડ એટલે કે 5 લાખ રૂપિયાથી વધારાનો ખર્ચ થવાનો છે.
   - શાઓ યાનને બે ભાઈ છે જે સારવાર માટે ફંડ એકઠું કરે છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Birthmark on girl face now four egg sized balloons set under her skin
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `