ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Biggest holi celebration at at spanish fork city iskcon temple usa

    USમાં અહી મનાવાય છે વિશ્વની સૌથી મોટી હોળી? ઉમટે છે 35-40 હજાર લોકો

    divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 01:10 PM IST

    ભાગ લેનારામાંથી સ્થાનિક લોકો સિવાય વિદ્યાર્થીઓ પણ હોય છે
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ રંગોનો તહેવાર હોળી વિશ્વભરમાં ફેમસ છે. અમેરિકામાં તેને ફેસ્ટિવેલ ઓફ કલરના નામે મનાવવામાં આવ છે. યુએસના સ્પેનિશ ફોર્ક શહેરમાં બનેલા ઈસ્કોન ટેમ્પલમાં બહુ મોટા સ્તરે મનાવવામાં આવે છે.

      રાધા-કૃષ્ણના મંદિરમાં મનાવવામાં આવતા ફેસ્ટિવલ ઓફ કલરના પ્રવક્તા પ્રમાણે, 35 હજારથી 40 હજાર લોકો આ સામારોહમાં ભાગ લે છે અને ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. કોઈ એક જગ્યાએ આટલા બધા લોકો હોળી મનાવે છે. અમેરિકામાં ઉટા રાજ્યના સ્પેનિશ ફોર્ક સિવાવ 11 અન્ય જગ્યાએ હોળી મનાવવામાં આવ છે. ભાગ લેનારામાંથી સ્થાનિક લોકો સિવાય વિદ્યાર્થીઓ પણ હોય છે.

      હોળીનું આયોજન કરનાર લોકોનું માનવું છે કે, હોળી ધાર્મિક નહીં, આધ્યાત્મિક પર્વ છે. તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. હોળીના આટલા મોટા આયોજનના ભાગ બનવા માટે લોકો દૂર-દૂરથી ઉપરાંત અન્ય દેશોમાંથી પણ આવે છે.

      આયોજનકર્તા પ્રમાણે, આવા આયોજનથી અન્ય ધર્મના લોકો એકબીજાની નજીક આવે છે અને અહેસાસ થાય છે કે અમે બધા એક છીએ. હોળીના તહેવારને અસત્ય પર સત્યની જીત રૂપે મનાવવામાં આવ છે. ભારતમાં આ વર્ષે 2018ની હોળી 1 અને 2 માર્ચના રોજ મનાવવામાં આવશે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Biggest holi celebration at at spanish fork city iskcon temple usa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `