Home » International News » Photo Feature » Bhutan royal baby reincarnation story related to Nalanda university

4 વર્ષના ભૂટાનના પ્રિન્સની પુનર્જન્મની કહાણી, હકીકત જાણીને પણ નહીં થાય વિશ્વાસ

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 12:07 PM

પુનર્જન્મની અનોખી કહાણીઃ ભૂટાનનો આ પ્રિન્સે જન્મના 1 વર્ષમાં બોલવાનું શરૂ કરી દીધેલું

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પુનર્જન્મની વાતમાં કોઇ હકીકત હો કે નહીં? આ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. મોટાંભાગે પુનર્જન્મની જે કહાણીઓ સામે આવતી રહી છે, તે 100 વર્ષ કે તેની આસપાસની હોય છે. ભૂટાનના શાહી પરિવારના રાજકુમારની આ કહાણી 1300 વર્ષોથી વધારે જૂની છે. 4 વર્ષના પ્રિન્સ જિગ્મી જિગ્તેન આંગ્ચુકે દાવો કર્યો છે કે તેણે પૂર્વજન્મમાં પ્રાચીન નાલંદા યૂનિવર્સિટીથી અભ્યાસ કર્યો હતો. ગયા વર્ષે તે પોતાના પરિવાર સાથે નાલંદા ફરવા આવ્યાં હતો.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ સંપૂર્ણ કહાણી....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  - આ કહાણીની શરૂઆત ત્યારે થઇ જ્યારે ભૂટાન પ્રિન્સ જિગ્મીએ એક વર્ષની ઉંમરમાં થોડું-થોડું બોલવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તે નાલંદા વિશ્વવિદ્યાલયનું નામ લેતો હતો.

  - પ્રિન્સ જ્યારે થોડો મોટો થયો અને વાત સામે આવવા લાગી. ત્યારે તેણે દાવો કર્યો કે ગયા જન્મમાં તેણે નાલંદામાંથી અભ્યાસ કર્યો છે.

  - આ દાવા અને વાતોને પરખવા માટે ગયા વર્ષે તેમનો પરિવાર ભારત પણ આવ્યો હતો. તે પોતાની માતા અને દાદી એટલે રાજમાતા દોજી આંગ્મોની સાથે અહીં આવ્યો હતો.

  - લગભગ ત્રણ વર્ષની ઉંમરમાં તે નાલંદા વિવિમાં પહોંચતાં જ તેમની અજીબોગરીબ એક્ટિવિટીઝ શરૂ થઇ ગઇ. તે પોતાની જાતે જ ત્યાંની જગ્યાઓ વિશે બોલવા લાગ્યો.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ સંપૂર્ણ કહાણી....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  પોતાનો ક્લાસ રૂમ ઓળખી લીધોઃ-

  - ત્યાંની મુલાકાત લીધા પછી રાજમાતાએ પણ જણાવ્યું હતું કે નાલંદા પહોંચ્યાં પછી જિગ્મી ત્યાંના ખંડરોને દોડી-દોડીને જોવા લાગ્યો. તેણે પોતાનો ક્લાસ રૂમ પણ ઓળખી લીધો.

  - પ્રિન્સ જિગ્મી આઠમી સદી પૂર્વમાં જન્મ્યાં હતાં. તે વખતે તેનું નામ વિરોચના હતું અને તેણે નાલંદા વિશ્વવિદ્યાલયથી અભ્યાસ કર્યો હતો.

  - રાજમાતાએ જણાવ્યું હતું કે જિગ્મીએ તે લોકો સાથે નાલંદાના સ્તૂપથી લઇને દરેક વસ્તુની જે આકાર અને સંરચના જણાવી હતી, તે અહીં આવ્યાં પછી તેવી જ જોવા મળી.

  - જિગ્મીએ શાહી પરિવારને પોતાના ગયા જન્મની જેટલી પણ વાતો જણાવી હતી, તે બધી જ નાલંદા આવ્યાં પછી હકીકત સાબિત થઇ.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ શાહી પરિવારની અન્ય તસવીરો....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ શાહી પરિવારની અન્ય તસવીરો....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ શાહી પરિવારની અન્ય તસવીરો....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ શાહી પરિવારની અન્ય તસવીરો....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આ શાહી પરિવારની અન્ય તસવીરો....

 • Bhutan royal baby reincarnation story related to Nalanda university
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ