ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» તસવીરોને એક વાર જોઈને સમજવી મુશ્કેલ | Baikal Lakes Amazing Photographs

    આ તસવીરોને એક વાર જોઈને સમજવી મુશ્કેલ, બીજી દુનિયા જેવી લાગે છે આ જગ્યા

    divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 05:15 PM IST

    બરફથી બનેલા હજારો આકારની કૃતિઓ કોઈ અન્ય દુનિયાનો જ અહેસાસ કરાવે
    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઈબિરીયાનું નામ લેવાની સાથે જ આપણને કડકડતી ઠંડી અને બરફથી ઢંકાયેલી જગ્યાનો વિચાર આવે છે. પણ ફોટોગ્રાફર એન્ડ્રે ગ્રાચેવે સાઈબિરીયાની અલગ જ તસવીર બતાવી છે. તેમણે પોતાને જોખમમાં મૂકીને અહીંયા આવેલી દુનિયાની સૌથી ઊંડા બેકાલ લેકની એકથી એક ચઢિયાતી તસવીરો કેદ કરી છે. તેને જોયા બાદ એવો જ અહેસાસ થશે કે તમે કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા છો.

      - એન્ડ્રેએ આ તસવીર ત્યારે કેદ કરી છે, જ્યારે આ લેક સંપૂર્ણ રીતે જામી ગયો હતો. અહીંયા બરફથી બનેલી હજારો આકારની કૃતિઓ કોઈ અન્ય દુનિયાનો જ અહેસાસ કરાવે છે.
      - આ જગ્યા જામેલા બરફના કારણે ગુફા જેવી બની ગઈ છે. તેની અંદર બરફની લટકતી આકૃતિ અંદાજે 10 ફૂટ સુધી લાંબી છે. તેને ફોટોગ્રાફરે ગોલ્ડન સુરજના પ્રકાશમાં કેપ્ચર કરી છે.
      - ફોટોગ્રાફરે જણાવ્યું કે, જામેલા આ ઝરણા પર ચાલવું બહુ મુશ્કેલ હતું. અહીંયા બરફમાં ઘણી મોટી તિરાડો પડેલી હતી. ઘણી જગ્યાએ આ તિરાડ 2 મીટર પહોળી હતી.
      - તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ અહીંના સારા નજારાને કેદ કરવા માટે ઝરણા પર આગળ વધ્યા તો ઠેર-ઠેર બર તૂટવાના અવાજો આવવા લાગ્યા હતા. જો કે, થોડા સમય બાદ તેઓ આ પ્રકારના અવાજથી ટેવાઈ ગયા.
      - એન્ડ્રેએ જણાવ્યું કે, અહીંયા દર વર્ષે ડઝનો અકસ્માત નોંધવામાં આવે છે. આ બધા અકસ્માત બરફની અંદર ધસી આવતી કારના કારણે થાય છે, જેમાં ઘણું નુકશાન પણ થાય છે.
      - તેમણે જણાવ્યું કે, મોટાભાગના અકસ્માત એવી જગ્યાએ થાય છે, જ્યા બરફ બહુ મોટો નથી હોતો. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીના મહીનામાં. કાં તો પછી ડ્રાઈવર રોડ પર પડેલા નિશાનને અવગણી દે છે.

      3 કરોડ વર્ષ જૂનું છે તળાવ

      - સાઈબિરીયાના આ લેકને દુનિયાની સૌથી ઊંડો લેક માનવામાં આવે છે. તેની સાથે જ આ દુનિયાની સૌથી જુનો લેક પણ છે. આ અંદાજે 3 કરોડ વર્ષ જૂનું છે.
      - આ લેકને દુનિયાનો સૌથી સ્વચ્છ લેક માનવામાં આવે છે. આ લેકમાં આખી ધરતીનું અંદાજે 22થી 23 ટકા એકદમ તાજું પાણી છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ લેકનો નયનરમ્ય નજારો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: તસવીરોને એક વાર જોઈને સમજવી મુશ્કેલ | Baikal Lakes Amazing Photographs
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top