ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Baby born with THREE LEGS undergoes 10 hour complex surgery to have the extra limb removed

    3 પગ સાથે જન્મ્યું બાળક, 10 કલાકની જટિલ સર્જરી બાદ 'એક્સ્ટ્રા પગ' દૂર કરાયો

    divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 12:49 PM IST

    માતા રેગ્યુલર રીતે મેડિકલ ચેકઅપ કરાવવા જતી ન હતી અને જયારે બાળક જન્મ્યું તો આ વાત સામે આવી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વમાં ગર્ભધારણ કરતી વખતે બનતા રેર કિસ્સાઓમાંથી એક એવા ચાઈનાના કિસ્સાએ હાલ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ચાઈનામાં એક બાળક રેર પ્રેગ્નન્સી ફોલ્ટ સાથે જન્મ્યું અને તે પણ ત્રણ પગ સાથે. આ ત્રીજા પગને પછીથી ઓપરેશન દ્વારા દૂર કરવા માટે ડોક્ટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ત્રીજો પગ બાળકનો નહોતો પણ ગર્ભમાં રહેલા પેરાઝીટીક ટ્વીનનો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Baby born with THREE LEGS undergoes 10 hour complex surgery to have the extra limb removed
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top