ચીનાઓની કમાલ: દિવાલ પર બનાવ્યું 'ડાઇનિંગ ટેબલ', 4 માળની ઇમારત જેટલી ઊંચું

ઊભું કરાયેલું આ આર્ટવર્ક દેશ-વિદેશના સહેલાણીઓને આકર્ષે છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 04:56 PM
Another creative marvel made by china Giant vertical dining table wall

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સેન્ટ્રલ ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં એક બિલ્ડિંગની દીવાલ પર જાયન્ટ વર્ટિકલ વેસ્ટર્ન સ્ટાઇલ ડાઇનિંગ ટેબલ તૈયાર કરવામાં આવ્યું છે. ડાઇનિંગ ટેબલ પર વિવિધ વાનગીઓ, ફળો કલાત્મક રીતે ગોઠવેલા હોય તેવું સુંદર આર્ટવર્ક તૈયાર કરાયું છે.

આ 'ડાઇનિંગ ટેબલ વૉલ' અંદાજે ચાર માળની ઇમારત જેટલી ઊંચું છે. વુહાનની કોમર્શિયલ સ્ટ્રીટ 'ચુ રિવર હાન સ્ટ્રીટ' નજીક ઊભું કરાયેલું આ આર્ટવર્ક દેશ-વિદેશના સહેલાણીઓને આકર્ષી રહ્યું છે.

આ પણ વાંચો - આ છે દુનિયાનો પહેલો 'રેપ્ટાઈલ થીમ્ડ કાફે', સાંપ-વીંછી સાથે કરો ચિલ અને લો સેલ્ફી

Another creative marvel made by china Giant vertical dining table wall
Another creative marvel made by china Giant vertical dining table wall
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App