ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» And worlds biggest hotel with 10000 rooms became haunted place

    ...અને 10 હજાર રૂમ ધરાવતી દુનિયાની સૌથી મોટી હોટેલ બની ગઇ ખંડેર!

    divyabhaskar.com | Last Modified - Mar 15, 2018, 10:09 AM IST

    આશ્ચર્ય એ વાતનું છે કે સુંદર લોકેશન હોવા છતાં હોટેલમાં આજ સુધી એક પણ મહેમાન રોકાયો નથી
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: જર્મન ટાપુ રિયૂગેનમાં બાલ્ટિક સમુદ્ર કિનારા પર દુનિયાની સૌથી મોટી હોટેલ બનેલી છે. 10,000 રૂમના આ બીચ રિસો‌ર્ટમાં તમામ રૂમ સી ફેસિંગ છે. આશ્ચર્ય એ વાતનું છે કે સુંદર લોકેશન હોવા છતાં તેમાં આજ સુધી એક પણ મહેમાન રોકાયો નથી. પ્રોરા નામની આ હોટેલને 1936થી 1939 દરમિયાન જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિ‌ટલરના આદેશ પર નાઝીઓએ બનાવી હતી.

      આગળ જુઓ 9000 મજૂરોએ બનાવેલી 10 હજાર રૂમો ધરાવતી દુનિયાની સૌથી મોટી હોટલની તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: And worlds biggest hotel with 10000 rooms became haunted place
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top