1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Adult movie started in the field of advertisement board in open market

ભરબજારમાં બિલબોર્ડ પર ચાલવા લાગી એડલ્ટ ફિલ્મ, લોકોએ બનાવી લીધો Video

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 02:10 PM IST

મેયરે કહ્યું - બિલબોર્ડ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી તપાસનું પરિણામ સામે ન આવી જાય

  • Adult movie started in the field of advertisement board in open market
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ભરબજારમાં બિલબોર્ડ પર ચાલવા લાગી એડલ્ટ ફિલ્મ, લોકોએ બનાવી લીધો Video
    મનીલા: આજકાલ જાહેરાતો માટે દુકાનદારો બિલબોર્ડનો પ્રયોગ કરી રહ્યા છે. આ જોવામાં પણ દેખાવડા અને આકર્ષે તેવા હોય છે. તેને જોઈને ગ્રાહકોને સામાન ખરીદવામાં ઘણીવાર સહેલાઇ થાય છે. પણ ફિલિપાઇન્સની એક ભીડભાડવાળી બજારમાં એક મોટી સ્ક્રીન પર પોર્ન ચાલવાની ઘટના સામે આવી છે. લગભગ અડધી કલાક સુધી આ વીડિયો બિલબોર્ડ પર ચાલતો રહ્યો હતો. આસપાસથી પસાર થતા લોકો પણ આ દરમિયાન હેરાન થઇ ગયા હતા. તેઓ સમજી શકયા નહીં કે આ કેવી રીતે થયું. હાલ તો આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Adult movie started in the field of advertisement board in open market
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભરબજારમાં બિલબોર્ડ પર ચાલવા લાગી એડલ્ટ ફિલ્મ, લોકોએ બનાવી લીધો Video

    ઘટના 20 માર્ચના રોજ બપોરના સમયની છે. યુવકોએ આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો. આ બિલબોર્ડ ફિલિપાઇન્સમાં મકાતી શહેરના ઘણા વ્યસ્ત વિસ્તારમાં લાગ્યું હતું.  મકાતીના મેયર અલીબિગેઈલ બીનયે પોર્ન મૂવી ચાલવાની જાણકારી મળતા બિલબોર્ડ બંધ કરી દીધું હતું અને ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધા હતા. આ દરમિયાન ત્યાંથી નીકળતા કેટલાયે લોકોએ આ બોર્ડનો વીડિયો પોતપોતાના મોબાઈલમાં બનાવી લીધો હતો. 

     

  • Adult movie started in the field of advertisement board in open market
    ભરબજારમાં બિલબોર્ડ પર ચાલવા લાગી એડલ્ટ ફિલ્મ, લોકોએ બનાવી લીધો Video

    જો કે હવે પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે શું કોઈ કંપની કે તેના કર્મચારીએ જ આ વીડિયો ચલાવ્યો હતો? મેયરે કહ્યું - બિલબોર્ડ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી તપાસનું પરિણામ સામે ન આવી જાય.

     

More From International News

Trending