Divya Bhaskar

Home » International News » Photo Feature » પોર્નસ્ટારે જણાવ્યું એડલ્ટ ફિલ્મોનું આ Secret | Adult Film star revealed inside secrets

એક્ટરે જણાવ્યું એડલ્ટ ફિલ્મોનું આ Secret, દરરોજ કમાઉ છું લાખો રૂપિયા, પણ...

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 03:27 PM

એક વાર શાહરુખ ખાને કહ્યું હતું કે તે ફિલ્મસ્ટાર ન હોત તો એડલ્ટ સ્ટાર બનવાનું પસંદ કરતા

  • પોર્નસ્ટારે જણાવ્યું એડલ્ટ ફિલ્મોનું આ Secret | Adult Film star revealed inside secrets
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્પેશિયલ ડેસ્ક: એક વાર શાહરુખ ખાને કહ્યું હતું કે તે ફિલ્મસ્ટાર ન હોત તો એડલ્ટ સ્ટાર બનવાનું પસંદ કરતા. જો કે આ વાત એમણે મજાકમાં કીધી હશે, પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક એડલ્ટ સ્ટારનું જીવન કેવું હોય છે? આપણે ઘણી વખત વિચારીએ છીએ કે એડલ્ટ સ્ટાર એવો વ્યક્તિ હોય છે જે પોર્ન મૂવીઝમાં યુવતીઓ સાથે સંબંધો બનાવી જીવનની મજા લેતા હોય છે. પણ આ કહાનીનું અડધું સત્ય છે. ગયા વર્ષે એડલ્ટ સ્ટારની રિયલ લાઈફ પર પ્રખ્યાત એડલ્ટ સ્ટાર કૈરન લીએ એક ઇન્ટરવ્યૂમાં દર્દનાક કહાની જણાવી. એક દીકરાનો બાપ છે એડલ્ટ સ્ટાર...
  • પોર્નસ્ટારે જણાવ્યું એડલ્ટ ફિલ્મોનું આ Secret | Adult Film star revealed inside secrets
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કૈરનએ જણાવ્યું કે તેનું અસલી નામ એડમ છે અને તે એક દીકરાનો બાપ છે


    - તેની પત્ની ક્રિસ્ટન પ્રાઇસ પણ પોર્નએક્ટ્રેસ છે, પણ તેમની સેક્સ લાઈફ સારી નથી
    - કૈરનના જણાવ્યા મુજબ, પોર્ન મૂવીઝના શૂટનું શેડ્યુલ ઘણું જ થકવી દે તેવું હોય છે
    - તે દિવસના 2.58 લાખ રૂપિયાની કમાણી કરે છે. પણ તે દરરોજ કામ કરે તો પણ વાર્ષિક 9.6 કરોડ રૂપિયા કમાઈ લે છે

  • પોર્નસ્ટારે જણાવ્યું એડલ્ટ ફિલ્મોનું આ Secret | Adult Film star revealed inside secrets
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પોર્ન મૂવીઝ બનાવવું છે એક મોટી ચેલેન્જ

     

    - કૈરનએ જણાવ્યું કે પોર્ન મૂવીઝને સળંગ ત્રણ કલાક સુધી શૂટ કરવાનું હોય છે, સેટ પર 30થી વધુ લોકો રહેતા હોય છે
    - ત્યાં મેકઅપ આર્ટિસ્ટને ફોન પર રમતા અને સાઉન્ડ રેકોર્ડ કરનારને બુક્સ વાંચતા જોઈ શકો છો
    - માહોલ એટલો ફિક્કો હોય છે કે કોઈપણ  એડલ્ટ સ્ટાર માટે ઉત્તેજિત થવું પણ ચેલેન્જ જેવું હોય છે
    - એક આઉટડોર શૂટને યાદ કરતા કૈરન જણાવે છે કે, તેમને ગાર્ડનમાં એક બરફ વચ્ચે બેસાડીને શોટ કરવાનું હતું. ત્યારે તે પોતાની આંગળીઓને પણ મહેસુસ કરી શકતા ન હતા

  • પોર્નસ્ટારે જણાવ્યું એડલ્ટ ફિલ્મોનું આ Secret | Adult Film star revealed inside secrets

    એડલ્ટ સ્ટારને દરેક સમયે રહે છે આ ખતરો 
     

    - કૈરનએ બતાવ્યું કે તેનું જીવન હંમેશા ખતરાઓમાં રહે છે કારણકે તેને કેટલાયે સહકર્મીઓ સાથે રિલેશન બનાવવા પડે છે
    - આવામાં એસટીડી અને એસટીઆઈનો ખતરો ફરતો રહે છે. પણ તેઓ હંમેશા સિક્યોર સંબંધ બનાવવાનો પ્રયત્ન કરે છે
    - એક એડલ્ટ ફિલ્મસ્ટારે દર 10થી 14 દિવસોમાં એચઆઇવી ટેસ્ટ કરાવવો જરૂરી હોય છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending