ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Philippines A bulldozer destroys condemned smuggled luxury cars

    ગણતરીની મિનિટોમાં જ નીકળ્યો મર્સિડીઝ જેવી મોંઘીદાટ કારનો કચ્ચરઘાણ, જાણો કારણ

    divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 05:06 PM IST

    ફિલિપાઇન્સમાં રાષ્ટ્રપતિની હાજરીમાં 20થી વધુ કાર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફિલિપાઇન્સમાં 20થી વધુ કાર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

      ફિલિપાઇન્સ: પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીડાટ લક્ઝરી ગાડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના મનીલા એન્ટી કરપ્શન ડ્રાઇવ હેઠળ ગેરકાયદેસર લાવવામાં આવેલી કાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફિલિપાઇન્સના નાણાપ્રધાન કાર્લોસ ડોમિંગુએજે કહ્યું કે આ કાર્સ ટેક્સ ભર્યા વગર જ ફિલિપાઇન્સમાં લાવવામાં આવી હતી.

      20 કારોનો નીકળ્યો કચ્ચરઘાણ

      પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીદાટ કારોની સંખ્યા 20 હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ખુદ ઘટનાસ્થળે હાજર હતા. જે કારોનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો તેમાંથી કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી. ગત વર્ષે પણ ફિલિપાઇન્સમાં 2.3 મિલિયન યૂએસ ડોલર (આશરે 15 કરોડ રૂપિયા)ની કિંમતની કારો જપ્ત કરવામાં આવી હતી. રોડ્રિગે દુતેર્તેએ કહ્યું કે તેને સ્ટીલના ખરીદદારોને આપવામાં આવે. તે આ કાર્સને રાખી નથી શકતા, તે આ કારથી રમકડા બનાવી શકે છે. આશરે 3 મિનિટની અંદર જ બુલ્ડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો હતો.

      આગળની સ્લાઇડમાં જુઓ, 3 મિનિટમાં જ આ રીતે નીકળ્યો મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ...

    • આ કારમાં પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી કારનો સમાવેશ થતો હતો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કારમાં પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી કારનો સમાવેશ થતો હતો

      ફિલિપાઇન્સ: પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીડાટ લક્ઝરી ગાડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના મનીલા એન્ટી કરપ્શન ડ્રાઇવ હેઠળ ગેરકાયદેસર લાવવામાં આવેલી કાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફિલિપાઇન્સના નાણાપ્રધાન કાર્લોસ ડોમિંગુએજે કહ્યું કે આ કાર્સ ટેક્સ ભર્યા વગર જ ફિલિપાઇન્સમાં લાવવામાં આવી હતી.

      20 કારોનો નીકળ્યો કચ્ચરઘાણ

      પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીદાટ કારોની સંખ્યા 20 હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ખુદ ઘટનાસ્થળે હાજર હતા. જે કારોનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો તેમાંથી કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી. ગત વર્ષે પણ ફિલિપાઇન્સમાં 2.3 મિલિયન યૂએસ ડોલર (આશરે 15 કરોડ રૂપિયા)ની કિંમતની કારો જપ્ત કરવામાં આવી હતી. રોડ્રિગે દુતેર્તેએ કહ્યું કે તેને સ્ટીલના ખરીદદારોને આપવામાં આવે. તે આ કાર્સને રાખી નથી શકતા, તે આ કારથી રમકડા બનાવી શકે છે. આશરે 3 મિનિટની અંદર જ બુલ્ડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો હતો.

      આગળની સ્લાઇડમાં જુઓ, 3 મિનિટમાં જ આ રીતે નીકળ્યો મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ...

    • આ કારનો ટેક્સ ભરવામાં આવ્યો નહતો અને ગેરકાયદેસર ઘુસાડવામાં આવી હતી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કારનો ટેક્સ ભરવામાં આવ્યો નહતો અને ગેરકાયદેસર ઘુસાડવામાં આવી હતી

      ફિલિપાઇન્સ: પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીડાટ લક્ઝરી ગાડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના મનીલા એન્ટી કરપ્શન ડ્રાઇવ હેઠળ ગેરકાયદેસર લાવવામાં આવેલી કાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફિલિપાઇન્સના નાણાપ્રધાન કાર્લોસ ડોમિંગુએજે કહ્યું કે આ કાર્સ ટેક્સ ભર્યા વગર જ ફિલિપાઇન્સમાં લાવવામાં આવી હતી.

      20 કારોનો નીકળ્યો કચ્ચરઘાણ

      પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીદાટ કારોની સંખ્યા 20 હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ખુદ ઘટનાસ્થળે હાજર હતા. જે કારોનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો તેમાંથી કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી. ગત વર્ષે પણ ફિલિપાઇન્સમાં 2.3 મિલિયન યૂએસ ડોલર (આશરે 15 કરોડ રૂપિયા)ની કિંમતની કારો જપ્ત કરવામાં આવી હતી. રોડ્રિગે દુતેર્તેએ કહ્યું કે તેને સ્ટીલના ખરીદદારોને આપવામાં આવે. તે આ કાર્સને રાખી નથી શકતા, તે આ કારથી રમકડા બનાવી શકે છે. આશરે 3 મિનિટની અંદર જ બુલ્ડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો હતો.

      આગળની સ્લાઇડમાં જુઓ, 3 મિનિટમાં જ આ રીતે નીકળ્યો મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ...

    • કાર પર બુલડોઝર ફેરવાતુ હતું ત્યારે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યાં હતા
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાર પર બુલડોઝર ફેરવાતુ હતું ત્યારે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યાં હતા

      ફિલિપાઇન્સ: પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીડાટ લક્ઝરી ગાડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના મનીલા એન્ટી કરપ્શન ડ્રાઇવ હેઠળ ગેરકાયદેસર લાવવામાં આવેલી કાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફિલિપાઇન્સના નાણાપ્રધાન કાર્લોસ ડોમિંગુએજે કહ્યું કે આ કાર્સ ટેક્સ ભર્યા વગર જ ફિલિપાઇન્સમાં લાવવામાં આવી હતી.

      20 કારોનો નીકળ્યો કચ્ચરઘાણ

      પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીદાટ કારોની સંખ્યા 20 હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ખુદ ઘટનાસ્થળે હાજર હતા. જે કારોનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો તેમાંથી કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી. ગત વર્ષે પણ ફિલિપાઇન્સમાં 2.3 મિલિયન યૂએસ ડોલર (આશરે 15 કરોડ રૂપિયા)ની કિંમતની કારો જપ્ત કરવામાં આવી હતી. રોડ્રિગે દુતેર્તેએ કહ્યું કે તેને સ્ટીલના ખરીદદારોને આપવામાં આવે. તે આ કાર્સને રાખી નથી શકતા, તે આ કારથી રમકડા બનાવી શકે છે. આશરે 3 મિનિટની અંદર જ બુલ્ડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો હતો.

      આગળની સ્લાઇડમાં જુઓ, 3 મિનિટમાં જ આ રીતે નીકળ્યો મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ...

    • કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી

      ફિલિપાઇન્સ: પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીડાટ લક્ઝરી ગાડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના મનીલા એન્ટી કરપ્શન ડ્રાઇવ હેઠળ ગેરકાયદેસર લાવવામાં આવેલી કાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફિલિપાઇન્સના નાણાપ્રધાન કાર્લોસ ડોમિંગુએજે કહ્યું કે આ કાર્સ ટેક્સ ભર્યા વગર જ ફિલિપાઇન્સમાં લાવવામાં આવી હતી.

      20 કારોનો નીકળ્યો કચ્ચરઘાણ

      પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીદાટ કારોની સંખ્યા 20 હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ખુદ ઘટનાસ્થળે હાજર હતા. જે કારોનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો તેમાંથી કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી. ગત વર્ષે પણ ફિલિપાઇન્સમાં 2.3 મિલિયન યૂએસ ડોલર (આશરે 15 કરોડ રૂપિયા)ની કિંમતની કારો જપ્ત કરવામાં આવી હતી. રોડ્રિગે દુતેર્તેએ કહ્યું કે તેને સ્ટીલના ખરીદદારોને આપવામાં આવે. તે આ કાર્સને રાખી નથી શકતા, તે આ કારથી રમકડા બનાવી શકે છે. આશરે 3 મિનિટની અંદર જ બુલ્ડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો હતો.

      આગળની સ્લાઇડમાં જુઓ, 3 મિનિટમાં જ આ રીતે નીકળ્યો મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ...

    • બુલડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      બુલડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો

      ફિલિપાઇન્સ: પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીડાટ લક્ઝરી ગાડીઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના મનીલા એન્ટી કરપ્શન ડ્રાઇવ હેઠળ ગેરકાયદેસર લાવવામાં આવેલી કાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.ફિલિપાઇન્સના નાણાપ્રધાન કાર્લોસ ડોમિંગુએજે કહ્યું કે આ કાર્સ ટેક્સ ભર્યા વગર જ ફિલિપાઇન્સમાં લાવવામાં આવી હતી.

      20 કારોનો નીકળ્યો કચ્ચરઘાણ

      પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી મોંઘીદાટ કારોની સંખ્યા 20 હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ખુદ ઘટનાસ્થળે હાજર હતા. જે કારોનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો તેમાંથી કેટલીક કારોની કિંમત 1,15000 યૂએસ ડોલર (લગભગ 74 લાખ રૂપિયા) જેટલી હતી. ગત વર્ષે પણ ફિલિપાઇન્સમાં 2.3 મિલિયન યૂએસ ડોલર (આશરે 15 કરોડ રૂપિયા)ની કિંમતની કારો જપ્ત કરવામાં આવી હતી. રોડ્રિગે દુતેર્તેએ કહ્યું કે તેને સ્ટીલના ખરીદદારોને આપવામાં આવે. તે આ કાર્સને રાખી નથી શકતા, તે આ કારથી રમકડા બનાવી શકે છે. આશરે 3 મિનિટની અંદર જ બુલ્ડોઝરથી પોર્શે, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી ગાડીઓનો કબાડો બનાવવામાં આવ્યો હતો.

      આગળની સ્લાઇડમાં જુઓ, 3 મિનિટમાં જ આ રીતે નીકળ્યો મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Philippines A bulldozer destroys condemned smuggled luxury cars
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `