વર્ષ 2009માં 8 બાળકોને એક સાથે આપ્યો'તો જન્મ, એકલા હાથે કર્યો ઉછેર

પહેલેથી 6 બાળકોની માતા હતી અને વધુ એક બાળક ઈચ્છતી હતી

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 11:37 AM
8 children were born together In 2009 mother raised alone

ઈન્ટરનેશનલ ડેસ્કઃ નાદિયા સુલેમાન વર્ષ 2009માં 8 બાળકોને જન્મ આપ્યા બાદ રાતોરાત આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ હતી. જો કે, તે પહેલેથી છ બાળકોની માતા હતી અને વધુ એક બાળક ઈચ્છતી હતી. એટલા માટે તેણે એક આઈવીએફ ક્લિનિકનો સંપર્ક કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને 12 ભ્રૂણ પ્રત્યારોપણની સલાહ આપી કારણ કે તેને લાગ્યું કે તેમાંથી મોટાભાગના બાળકો નહીં બચી શકે.

આગળ વાંચો વધુ વિગતો અને તસવીરોમાં જૂઓ કેવી રીતે કર્યો 8 બાળકોનો એકસાથે ઉછેર...

8 children were born together In 2009 mother raised alone

જો કે, તેમાંથી 8 બાળકો જીવંત બચી ગયા અને નાદિયા ટૂંક સમયમાં 8 બાળકો સાથે ગર્ભવતી બની ગઈ. આમ જોઈએ તો આ ઘટનાની શક્યતા એક અબજમાંથી એક હોય છે, પરંતુ નાદિયાના કિસ્સામાં આવું જ થયું. તે ઓપરા વિનફ્રેના શો અને ફોક્સની ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળી હતી. સેલિબ્રિટી બન્યા બાદ તેનું જીવન બહુ અઘરું થઈ ગયું છે.

8 children were born together In 2009 mother raised alone

જો કે, જ્યારે લોકોને ખબર પડી કે નાદિયાને પ્રસિદ્ધિ મેળવવાની આટલી ઈચ્છા છે, તો તેમણે મીડિયાથી દૂર રહેવાનું શરૂ કરી દીધું. પરંતુ તે ફરીથી તે સમયે ચર્ચામાં આવી ગઈ, જ્યારે બાળકોને ઉછેર અને ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમણે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું.

8 children were born together In 2009 mother raised alone

જો કે, થોડા સમય બાદ તેને અહેસાસ થયો કે, આમ કરીને તે તેના બાળકો માટે સારુ ઉદાહરણ નથી પૂરું પાડી રહી. બાદમાં તેણે તેનાથી પણ દૂર રહેવાનું શરૂ કર્યું. વર્ષ 2014માં તેણે કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં તેના ઘરે પાછી જતી રહી અને ત્યાં તેને તણાવગ્રસ્ત મહિલાઓને સલાહ આપવાની નોકરી મળી ગઈ.

8 children were born together In 2009 mother raised alone

હવે જિંદગી એક વા ફરી પાટા પર આવી ગયા બાદ નાદિયા ઉપર પોતાના 14 બાળકોની દેખરેખ રાખવાની જવાબદારી છે. હવે પરિસ્થિતિ થોડી સરળ છે કારણ કે હવે તેમના બાળકો ઘણા મોટા થઈ ગયા છે અને હવે તે ઘરના કામોમાં તેની મદદ કરે છે.

8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
8 children were born together In 2009 mother raised alone
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App