ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» 4400 year old tomb of Egyptian priestess found

    4400 વર્ષ જૂની ઇજિપ્તીયન નનની કબર મળી આવી, આવો છે ત્યાંનો નજારો

    divyabhaskar.com | Last Modified - Feb 04, 2018, 12:58 PM IST

    કબરની આસપાસ એક ચિત્રમાં બે વાંદરા એક જ સમયે ફ્રૂટ ખાતા અને ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો પણ છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇજિપ્તીયન પુરાતત્વવિદોએ કૈરાઓની બહાર આવેલા પિરામિડ નજીકથી 4400 વર્ષ જૂની ઇજિપ્તીયન નનની કબર શોધી કાઢી હોવાનો દાવો છે. મહિલા કે જેનું નામ હેતપેત છે તેની આ કબર સારી રીતે સચવાયેલી અને દીવાલ પર રંગબેરંગી પેઈન્ટિંગ્સ ધરાવતી જગ્યાએથી મળી આવી હતી.

      કબરની આસપાસ રંગબેરંગી ચિત્રો મળી આવ્યા હતા. જેમાંથી એક ચિત્રમાં બે વાંદરા એક જ સમયે ફ્રૂટ ખાતા અને ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો પણ છે. શોધ કરતા લોકોની ટીમના લીડરે કહ્યું હતું કે,'આવા ચિત્રો ઘણા જ રેર છે... અને અગાઉના રાજાના સમયની કબરમાં જ જોવા મળ્યા હતા.'

      આ નનની ઇજિપ્તીયન રોયલ્સ સાથે નજીકની કળી મળતી હોવાનો શોધકર્તાઓએ દાવો કર્યો હતો. 2,400બીસીના આસપાસના સમયમાં આ મહિલા જીવિત હોવાનું અનુમાન છે. આ કબર ગિઝાના વેસ્ટર્ન સેમેટરી નજીકથી મળી આવી હતી. પુરાતત્વવિદોને હજુ વધુ પ્રમાણમાં અન્ય કબરો મળવાની આશા છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 4400 year old tomb of Egyptian priestess found
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `